________________
વિશેષાર્થ :- આઠ દોષની ગંદકી દૂર થયેલી હોવાથી ક્રોધાદિ કોઈપણ દોષની દુર્ગંધ આવતી નથી. આ મારૂ અને આ તારૂ એવો તુચ્છ વૃત્તિનો અભાવ થાય તે ઉદાર, આદિ શબ્દથી ગંભીર ધીર વિ. ભાવોથી યુક્ત, (નિર્મલ ભાવોનું ઝરણું વહેતું હોવાથી)
सुष्ठु शोभनाः श्वेतसुरभि पुष्पवस्त्रातपत्रचामरादयो ये स्वप्नाः स्वापज्ञेयास्तद्द- र्शनपरं तद्दर्शनप्रवृत्तं समुल्लसन् गुणगणौघो-गुणनिकरप्रवाहो यस्मिंस्तत्तथात्यन्तमतिशयेन कल्पत- रोर्यद्बीजं तत्कल्पं तत्तुल्यं शुभ उदयो यस्य तत्तथा योगिनां चित्तं भवति ॥ १३ ॥
ધોળા સુગંધી પુષ્પ વસ્ત્ર છત્ર ચામર વિ. શુભ ભાવના સૂચક એવા સ્વપ્નો ચિતમાં દેખાય છે. અને મન નીકમાં તો ગુણોનો ધોધ વહે છે તેમજ (કલ્પવૃક્ષનું બીજ જેમ કલ્પવૃક્ષનું કારણ છે) તેમ ઈચ્છિત ફળદ્રુપવૃક્ષના બીજ સમાન શુભોદયાવાળું યોગિઓનું ચિત્ત હોય છે. 1192/9311
7
कस्यपुनर्विशेषेणेदृग् चित्तं स्यादित्याह ।
एवंविधमिह चित्तं भवति प्रायः प्रवृत्तचक्रस्य ।
ध्यानमपि शस्तमस्य त्वधिकृतमित्याहुराचार्याः ॥ १४ ॥
एवंविधमेवंस्वरूपमिह प्रक्रमे चित्तं मनो भवति प्रायो बाहुल्येन प्रवृत्तचक्रस्य प्रवृत्तरात्रिन्दिवानुष्ठानसमूहस्य योगिनः शस्तं प्रशस्तं ध्यानमपि प्रागुक्तमस्य त्वस्यैवाधिकृतं सम्पन्नाधिकारमित्याहुराचार्या योगाचार्याः ।। १४ ।।
આવુ ચિત્ત વિશેષથી કોને હોય છે તે દર્શાવે છે...
ગાથાર્થ :- આવા પ્રકારનું ચિત્ત પ્રાયઃ કરીને પ્રવૃતચક્રના સતત અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેનારને હોય છે. પૂર્વે કહેલું પ્રશસ્ત ધ્યાનનો આ જ अधिकारी छे, जेवुं योगायार्यो उहे छे... ॥ १४॥
कथं पुनस्तद्ध्यानं देशाद्यपेक्षया भवतीत्याह ।।
शुद्धे विविक्तदेशे सम्यक्संयमितकाययोगस्य । कायोत्सर्गेण दृढं यद्वा पर्यङ्कबन्धेन ।। १५ ।।
શ્રીષોડશક પ્રકરણમ્-૧૪
Jain Education International
For Private & Personal Use Only
191
www.jainelibrary.org