SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ अविराधनया यतते यस्तस्यायमिह सिद्धिमुपयाति । गुरुविनयः श्रुतगर्भो मूलं चास्या अपि ज्ञेयः ॥ १४ ॥ अविराधनया अपराधपरिहारेण यः पुरुषो यतते प्रयत्नं विधत्ते तस्यायमभ्यास इह प्रक्रमे सिद्धिमुपयाति, आज्ञाभङ्गभीतिपरिणामस्य तथाविधजीववीर्यप्रवर्द्धकत्वादस्या अप्यविराधनाया मूलं-कारणं गुरुविनयः श्रुतगर्भ आगमसहितो ज्ञेयस्तेनाज्ञास्वरूपज्ञानसम्भवात् ।। १४ ।। કેવી રીતે કોને આ અભ્યાસ શુદ્ધ થાય છે તે દર્શાવે છે. ગાથાર્થ - દોષ લગાડ્યા વિના જે પુરુષ પ્રયત્ન કરે છે તેને અભ્યાસ સિદ્ધ થાય છે અને આગમ યુક્ત ગુરુ વિનય અવિરાધનાનું મૂળ જાણવું. વિશેષાર્થ - અરે આમ કરવાથી આજ્ઞાનો ભંગ થશે એવો ભયનો ભાવ (પરિણામ) તેવા પ્રકારના આત્મવીર્યને પ્રગતિ) વૃદ્ધિ પમાડનાર બને છે અને આજ્ઞાના સ્વરૂપનું જ્ઞાન આગમ સહિત ગુરુ વિનયથી પ્રાપ્ત થાય છે. માટે વિરાધનાથી બચવાનું મૂળ કારણ આગમ સહિત ગુરુવિનય छ. ॥ १४॥ गुरुविनयस्य किं मूलमित्याह ।। सिद्धान्तकथा सत्सङ्गमश्च मृत्युपरिभावनं चैव । दुष्कृतसुकृतविपाकालोचनमथ मूलमस्यापि ॥ १५ ॥ सिद्धान्तकथा स्वसमयप्रवृत्तिः सत्सङ्गमश्च सत्पुरुषसङ्गश्च मृत्योः परिभावनं चैव सर्वदा सर्वंकषत्वादिरुपेण दुष्कृतानां पापानां सुकृतानां च पुण्यानां यो विपाकोऽनुभवस्तदालोचनं तद्विचारणं हेतुफलभावद्वारेणाथानन्तरं मूलं कारणमस्यापि गुरु विनयस्य सर्वमेतत्समुदितं, एतदर्थसिद्धेर्गुरुविनयमूलत्वात् ।। १५ ।। शुरुविनय भूण शुंछ विछ... ગાથાર્થ - આગમમાં પ્રવૃત્તિ, સત્સંગમ, મૃત્યુની પરિભાવના, દુષ્કૃત સુકૃતના વિપાકની વિચારણા, આ ગુરુ વિનયનું મૂળ કારણ છે.... વિશેષાર્થ :- આગમમાં પ્રવૃત્તિ કરવાથી ઉત્તમ પુરુષના ચરિત્રના (178 શ્રીષોડશક પ્રકરણમુ-૧૩ 25345345454 178 १५ ५५५५५५१८१८१६५ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary:org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy