________________
દીક્ષા સંપન્ન થયે છતે શું થાય છે તે દર્શાવે છે....
ગાથાર્થ - દીક્ષા સંપન્ન થયે છતે સર્વનો ત્યાગ કરી વિધિપૂર્વક ધર્મમાં તત્પર બનવું તેને શાસ્ત્રજ્ઞ પુરુષો સંપન્ન દીક્ષાનાં લિંગ તરીકે वएवछ. ॥ ११॥ अस्यामेव सर्वविरतिदीक्षायां क्षान्त्यादियोजनामार्याद्वयेन दर्शयति ।।
वचनक्षान्तिरिहादी धर्मक्षान्त्यादिसाधनं । शुद्धं च तपो नियमाद्यमश्च सत्यं च शौचं च ॥ १२ ॥ आकिञ्चन्यं मुख्यं ब्रह्मापि परं सदागमविशुद्धम् ।
सर्वं शुक्लमिदं खलु नियमात्संवत्सरादूर्ध्वम् ॥ १३ ॥ वचनक्षान्तिरागमक्षान्तिरिह दीक्षायामादौ प्रथमं धर्मक्षान्तेरादिसाधनं प्रधानकारणं भवति, इदमुपलक्षणं तेनास्यामादौ वचनमाईवादिकमपिधर्ममार्दवादिकारणं भवतीति द्रष्टव्यं, शुद्धं चाक्लिष्टं च तपो द्वादश भेदं नियमानिश्चयेन यमश्च संयमश्च सत्यं चाविसंवादनादिरूपं शौचं च बाह्याभ्यन्तरभेदम् ॥ १२ ॥ आकिञ्चन्यं निष्किञ्चनत्वं बाह्याभ्यन्तरपरिग्रहत्यागरूपं मुख्यं निरुपचरितम्, ब्रह्मापि ब्रह्मचर्य्यमप्यष्टादशभेदशुद्धं परं प्रधानं सदागमो भगवद्वचनं तेन विशुद्धं निर्दोषं, सर्वमिदं दशविधमपि क्षान्त्यादि शुक्लं निरतिचारं, खलुशब्दो वाक्यालङ्कारे, नियमान्निश्चयात्संवत्सरादूर्ध्वं, वर्षपर्यायव्यतिको क्रियामलत्यागेन तदुत्तरं शुक्लीभवनस्वभावत्वात् ।। १३ ।।
આ સર્વવિરતિ દીક્ષામાં સાત્તિ વિ. ઘર્મોની યોજના કરવા સારુ બે ગાથા शविछ...
ગાથાર્થ - આ દીક્ષામાં વચનક્ષત્તિ પહેલું - ધર્મક્ષાન્તિનું પ્રધાન કારણ છે. આ ઉપલક્ષણ છે તેથી આમાં વચનની મૃદતા વિ. પણ કારણ બને છે, એમ સમજવું અક્લિષ્ટ તપ, નિશ્ચયથી યમ, સત્ય બાહ્ય અત્યંતર પ્રકારે શૌચ. નિરૂપચરિત બાહ્ય અત્યંતર પરિગ્રહના ત્યાગ રૂપ આકિંચન્ય; ભગવાનના વચનથી નિર્દોષ (વિશુદ્ધ) તેમજ પ્રધાન એવું બ્રહ્મચર્ય, નિરતિચાર ૧૦ પ્રકારનો આ ક્ષાત્યાદિ ધર્મ એક વર્ષના
શ્રીષોડશક પ્રકરણ-૧૨
161
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org