SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા પદની વ્યુત્પત્તિ દર્શાવતા તે દીક્ષા જ્ઞાનીને જ હોય છે. એવો નીચોડ લાવતા ગ્રંથકાર કહે છે. ગાથાર્થ :- કલ્યાણનું દાન કરવાથી ઉપદ્રવનો ક્ષય કરવાથી મુનિઓને જ આ દીક્ષા સિદ્ધાંતમાં માનેલી છે. આ દીક્ષા નિશ્ચયથી યથોદિત અધિકારી એવા જ્ઞાનીને જ નિરવદ્યા (શુદ્ધ) હોઈ શકે છે. વિશેષાર્થ - જ્ઞાની જ દ્રવ્યાદિ જોઈને અતિચાર ન લાગે એવો માર્ગ કાઢી શકે છે. // ૨ // ननु यदि ज्ञानिन एव दीक्षा साध्वी तदा कथं प्रागुक्तज्ञानत्रयविकलानां माषतुषप्रभृतीनां समये सा श्रेयसी श्रूयत इत्याशङ्कयाह || . यो निरनुबन्धदोषाच्छ्राद्धोऽनाभोगवान् वृजिनभीरुः । ગુરુમો પ્રદરહિતઃ સોડપિ જ્ઞાચેવ તતઃ II રૂ II यो निरनुबन्धाद्व्यवच्छिन्नसन्तानाद्दोषाज् ज्ञानावरणादेः श्राद्धः श्रद्धावान्, यस्तु सानुबन्धदोषान्निरुपक्रमक्लिष्टकर्मलक्षणाजात भावप्रतिघातः कथञ्चिच्छाद्धो भवति स नेह गृह्यतेऽनाभोगः सूक्ष्मधीगम्यग्रन्थार्थापरिज्ञानमात्रं, स एव यस्यास्ति सोऽनाभोगवान् वृजिनात्पापाद् भीरुभवविरक्तत्वात्, गुरुषु पूज्येषु भक्तस्तद्बहुमानित्वात्, ग्रहो मिथ्याभिनिवेशस्तेन रहितः सोऽपि य ईदृगुक्तविशेषणवान् ज्ञान्येव ज्ञानवानेव तत्फलतो ज्ञानफलभावाज, ज्ञानेनापि भवविरक्तत्वादि फलं क्रियते तदस्याप्यस्तीતિવા || 3 || - જો જ્ઞાનીને જ દીક્ષા (શુદ્ધ) સારી હોય છે તો પછી ત્રણે જ્ઞાન રહિત માલતુષ વિ. ની દીક્ષા શાસ્ત્રમાં કેમ વખાણાય છે? એવી આશંકા કરી સમાધાન આપે છે.. ગાથાર્થ - નિરનુબંધ દોષથી શ્રદ્ધાવાળો, અનાભોગવાળો, પાપથી ડરનારો, ગુરુ ઉપર ભક્તિભાવવાળો; પક્કડ વગરનો આવા જ્ઞાનના ફળને પ્રાપ્ત કરેલ હોવાથી તે પણ જ્ઞાની જ છે. વિશેષાર્થ :- પોતાની સત્તામાં જે જ્ઞાનાવરણીય કર્મ છે. તે અત્યારે પોતાનો વિપાક દેખાડે પણ તેનાથી નવું જ્ઞાનાવરણીય કર્મ ન બંધાય એટલે તે કર્મની પરંપરા ન ચાલે, એવા કર્મથી જેણે શ્રદ્ધા જાગે, તે સાધક * E 154 શ્રી ષોડશકપ્રકરણ-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy