________________
શ્રીષોડશક પ્રકરણમ્ ગુર્જર ભાષાનુવાદ श्री अर्हं नमः श्री रत्नशेखर सूरिभ्यो नमः ऐं नमः
॥ प्रथमं धर्म परीक्षा षोडशकम् ॥
.................................
ऐंद्रश्रेणिनतं वीरं नत्वास्माभिर्विधीयते ।
व्याख्या षोडशकग्रन्थे संक्षिप्तार्थावगाहिनी ॥ १ ॥ तत्रादाविदमार्यासूत्रं
प्रणिपत्य जिनं वीरं सद्धर्मपरीक्षकादिभावानाम् ॥
लिङ्गादि भेदतः खलु वक्ष्ये किञ्चित्समासेन ॥ १ ॥
प्रणिपत्य नमस्कृत्य जिनं जितरागादिदोषं वीरं वर्द्धमानस्वामिनं सद्धर्मपरीक्षको बालादिभेदेन त्रिविधस्तदादयो ये भावास्तेषां लिङ्गादिभेदतः लिङ्गादिभेदमाश्रित्य किञ्चिदल्पं स्वरूपमितिशेषः । समासेन मितशब्देन वक्ष्येऽभिधास्यामि ।। १ ।।
શ્રી ટીકાકાર કૃત મંગલ ઃ
ઈન્દ્રની હારમાળાથી નમસ્કાર કરાયેલા વીર પ્રભુને નમસ્કાર કરી ષોડશકગ્રંથના વિષય ઉપર ટૂંકો અર્થ બતાવનારી વ્યાખ્યા હું કરી રહ્યો छु.
ગાથાર્થ:- રાગ દ્વેષ રૂપી શત્રુઓને જિતનાર વીર પ્રભુને પ્રણામ કરી સદ્-સાચા સચોટ ધર્મની પરીક્ષા કરનારા-બાળાદિ ભેદથી ત્રણ પ્રકારના
શ્રીષોડશકપ્રકરણમ્-૧
Jain Education International
For Private & Personal Use Only
13
www.jainelibrary.org