SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી સંયમીને શ્રુતજ્ઞાન પણ હોય જ પણ તે બે જ્ઞાનથી નિરપેક્ષ નથી હોતુ. જેમ લખપતિ પાસે હજાર રૂપીયા હોય તો પણ લાખની ગણતરીમાં તે હજાર રૂપીયા લાખથી જુદા રહેતા નથી. / ૧૨ // ज्ञानत्रयस्य रसभेदं दृष्टान्तद्वारोपदर्शयति । उदकपयोऽमृतकल्पं पुंसा सज्ज्ञानमेवमाख्यातम् । विधियत्नवत्तु गुरुभिर्विषयतृडपहारि नियमेन ॥ १३ ॥ पुंसां विद्वत्पुरुषाणां सज्ज्ञानमेवमुक्तत्रिविधस्वरूपम् उदकपयोऽमृतकल्पमाख्यातं तु गुरुभिराचार्यैर्विधियत्नवत्तु विधियत्नवदेव नियमेनावश्यंतया विषयतृषमपहर्तुं शीलं यस्य तत्तथा, श्रुतज्ञानं स्वच्छस्वादुपथ्यसलिलास्वादतुल्यं, चिन्ताज्ञानं तु क्षीररसास्वादकल्पं, भावनाज्ञानं त्वमृतरसास्वादकल्पमुत्तरोत्तरगुणविशेषेऽपि विषयतृडपहारे सामान्यतः सर्वं समर्थमितिभावः ।। १३ ।। aguनन समेहने द्रष्टांत द्वारा समावेछ.... ગાથાર્થ:- વિદ્વાન પુરુષોનું જ્ઞાન પાણી, દૂધ અને અમૃતના સ્વાદ સમાન કહેલું છે. આચાર્ય ભગવંતોએ વિધિ અને યત્નવાળું આ ત્રણે પ્રકારનું જ્ઞાન નિશ્ચયથી વિષયતૃષ્ણાને દૂર કરનાર કહેલ છે. વિશેષાર્થ:- શ્રુતજ્ઞાન સ્વચ્છ સ્વાદુપથ્ય પાણીના સ્વાદ સમાન છે., ચિંતાજ્ઞાનતો ખીરના સ્વાદ સમાન, ભાવનાજ્ઞાન અમૃતરસના સ્વાદ સમાન છે. ત્રણે જ્ઞાન ઉત્તરોત્તર વિશેષ ગુણવાળા હોવા છતાં સામાન્યથી ६२४ शान विषयतरसने दू२ ७२वामां समर्थ. छ. ॥ १३ ॥ यस्य तु दुरुपशमो विषयाभिलाषः स फलाभावादज्ञान्येवेति तदयोग्यत्वप्रतिपादनायाह । . शृण्वन्नपि सिद्धान्तं विषयपिपासातिरेकतः पापः । प्राप्नोति न संवेगं तदापि यः सोऽचिकित्स्य इति ॥ १४ ॥ शृण्वन्नपि सिद्धान्तमर्थतस्तीर्थकरोक्तं सूत्रतो गणधरग्रथितं, विषयपिपासाया WWapMAAAAAAAAAM 136 શીષોડશક પ્રકરણ-૧૦ ५५ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy