________________
ગાથા ૧૯-૨૦ ૧૯ તપોવિધિ-પંચાશક : ૩૭૩ ?
ગુણરત્નસંવત્સર, સપ્તસપ્તતિકા આદિ ચાર પ્રતિમા, કલ્યાણ વગેરે તો પ્રસિદ્ધ છે. (૧૮)
ચાંદ્રાયણ પ્રતિમાના યવમળ્યા અને વજમણા એમ બે ભેદ છે. તેમાં પહેલાં યવમધ્યાપ્રતિમા જણાવે છે - सुकमि पडिवयाओ, तहेव बुड्ढीइ जाव पण्णरस । पंचदसपडिवयाहिं तो हाणी किण्हपडिवक्खे ॥ १९ ॥
શુકલપક્ષમાં એકમના દિવસે એક શિક્ષા કે એક કેળિયા જેટલે, બીજના દિવસે બે ભિક્ષા કે બે કોળિયા જેટલો, એમ ક્રમશઃ એક એક દિવસે એક એક શિક્ષા કે કળિયાની વૃદ્ધિ કરતાં કરતાં પૂનમના દિવસે પંદર મિક્ષા કે કેળિયા જેટલો આહાર કરે. વદપક્ષમાં એકમના દિવસે પંદર ભિક્ષા કે પંદર કેળિયા જેટલે, બીજના દિવસે ચૌદ ભિક્ષા કે ચૌદ કેળિયા જેટલો, એમ ક્રમશઃ એક એક દિવસે એક એક ભિક્ષા કે કેળિયાની હાનિ કરતાં કરતાં અમાસના દિવસે એક ભિક્ષા કે એક કેળિયા એટલે આહાર લે એ યવમળ્યા પ્રતિમા છે. (૧૯) વજમધ્યા પ્રતિમાનું સ્વરૂપ – किण्हे पडिवइ पणरस, इगेगहाणी उ जाव इको उ । અમદણપવિયા, યુદ્ધ પછાણ ગુમાર | ૨૦ ||
કૃષ્ણ પક્ષમાં એકમના દિવસે પંદર ભિક્ષા કે કોળિયા એટલે આહાર લે. પછી ક્રમશઃ એક એક દિવસે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org