SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૨ ૧ શ્રાવકધર્મ-પંચાશક * ૨૯ : વનકમ:- વનને વેચાતું લઈને તેમાં રહેલાં વૃક્ષ, પાંદડા, ફળ વગેરે કાપીને વેચવા દ્વારા આજીવિકા ચલાવવી તે વનકર્મ. હિંસાનું કારણ હોવાથી આ વ્યવસાય પણ શ્રાવકને ન કપે. શકટકમ - ગાડું વગેરે ચલાવીને જીવન-નિર્વાહ કરે તે શકટકર્મ. આમાં બળદ આદિને બાંધવા પડે, મારવા પડે. વગેરે અનેક દોષ લાગે. ગાડું વગેરે તથા તેના પૈડાં વગેરે અવય સવયં તૈયાર કરવા કે વેચવા એ પણ શકટકમ છે. ભાટકકમ - ગાડા વગેરેમાં બીજાને માલ ભાડાથી લઈ જવો, અથવા ગાડું વગેરે વાહનો બીજાને ભાડે આપવા તે ભાટકકર્મ. ઓટકકમ - વાવ, તળાવ વગેરે બનાવવા પૃથ્વીને દવી-ફોડવી, અથવા હળથી ભૂમિ ખેડવી તે રફિટકકર્મ. જેમાં પૃથ્વીકાયની અને તેના દ્વારા વનસ્પતિકાય વગેરે છની હિંસા થાય તેવાં પથ્થરો ફોડવા વગેરે કાર્યો પણ ફોટકકમ છે. (૬–૧૦) દંતવાણિજ્ય - પ્રાણના દાંત વગેરે અંગેનો વેપાર કરે તે દંતવાણિજય. જે લોકો (-ભીલ વગેરે) પ્રાણીએના દાંત વગેરે અંગે એકઠાં કરતા હોય તેમની પાસેથી દાંત વગેરે ખરીદવાથી અતિચાર લાગે. દાંત વગેરે અંગને એકઠાં કરનારા ભીલ વગેરેને પહેલેથી જ પૈસા આપીને અમુક સમયે હું માલ લેવા આવીશ એમ કહેવાથી વેપારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy