________________
૧ શ્રાવકધર્મ -૫'ચાશક
પ્રશ્ન:- તુચ્છ આહાર અપક્વ, દુખ (=ખરાખર પકાવેલ) હાય, તેમાં જો અપ ઢાય તા તેના ત્રીજા અને ચાથા અતિચારમાં સમાવેશ થઈ જાય છે. સુપ હોય તેા દેષ જ નથી. આથી આ અતિચાર વધારે છે.
ગાથા-૨૨
: ૬૭ :
કે સુપ′′ અને દુષ્પ
ઉત્તરઃ- વાત સત્ય છે. પણ જેમ પહેલા એ અને પછીના એ અતિચારા સચિત્તની અપેક્ષાએ સમાન હોવા છતાં ( ચિત્ત આહાર અને અપત્ર આહાર સમાન છે તથા સચિત્તસખદ્ધ આહાર અને દુષ્પ આહાર સમાન છે. ) પહેલા એ અતિચારા કંદ, ફૂલ વગેરે સખી હાવાથી અને પછીના એ અતિચારો અનાજ ચંખશ્રી હાવાથી વિષયભેદના કારણે પહેલા એ અને પછીના બે અતિચારામાં વિશેષતા છે, તેમ અહી' (અપક્વ, દુષ્પ અને તુચ્છ એ ત્રણમાં) સચિત્તની અપેક્ષાએ અને વિષયની ( –અનાજની) અપેક્ષાએ સમાનતા હોવા છતાં, તુચ્છતા અને અતુચ્છતાની અપેક્ષાએ ભેદ છે. અર્થાત્ અપક્વ આહાર અને દુષ્પ આહાર એ બે અતિચાર અતુચ્છ ( તૃપ્તિ થાય તેવા) આહારના છે. જ્યારે તુચ્છ આહાર રૂપ અતિચાર તુચ્છ આહાર સંબધી છે, કામળ મગની શિ ંગે વગેરે વિશેષ તૃપ્તિ નહિ થતી હાવાથી ( =પેટ નહિ ભરાતું હેાવાથી ) તુચ્છ છે. તુચ્છ સચિત્ત વસ્તુ અનાભેાગ આદિથી વાપરવામાં આવે તે અતિચાર લાગે, અથવા શ્રાવક અતિશય પાપભીરુ હાવાથી ચિત્ત આહારને ત્યાગી હાય. આથી શ્રાવક અતુચ્છ (તૃપ્તિ કરે તેવા) આહારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org