SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૯-૨૦ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૧૯ : સ્થળે મધ્યમ પદ્ધતિથી જ વિવક્ષા કરી હોવાથી બધા વતેમાં અતિચારોની પાંચ સંખ્યા જ ગણી છે. આથી અતિચારોની ચાર કે છ સંખ્યા નહિ ગણવી જોઈએ. (૧૮) પહેલા ગુણવ્રતનું સ્વરૂપઃ उड्ढाहो तिरियदिसिं, चाउम्मासाइकालमाणेण । गमणपरिमाणकरणं, गुणव्वयं होइ विनेयं ॥१९।। ચાર મહિના વગેરે કાળ સુધી ઉપર, નીચે અને વિષ્ણુ આટલી હદથી વધારે ન જવું એ રીતે ગતિનું પરિમાણુ કરવું તે (દિશાપરિમાણરૂપ) ગુણવ્રત છે. આણુવ્રતને ગુણ કરે-લાભ કરે તે ગુણવ્રત. જવાની મર્યાદા કરવાથી બાકીના સથળે હિંસા આદિ પાપ અટકી જાય છે. (૧૯) છઠ્ઠા અણુવ્રતના અતિચાર वज्जइ उड्ढाइक्कममाणयणप्पेसणोमयविसुद्धं । तह चेव खेत्तबुढि , कहिचि सइअंतरद्धं च ॥२०॥ શ્રાવક છઠ્ઠા વ્રતમાં ત્યાગ કરેલા ક્ષેત્રમાં બીજા દ્વારા કોઈ વસ્તુ મોકલવાને અને મંગાવવાને ત્યાગ કરીને ઊર્વ દિશાપ્રમાણાતિક્રમ, અધેદિશા પ્રમાણતિક્રમ અને તિર્યદિશા પ્રમાણાતિક્રમ એ ત્રણ અતિચારેને તથા ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃતિઅંતર્ધાન એ બે અતિચારોને ત્યાગ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy