________________
• ૫૫૦ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ પચાશક ગાથા ૪૮
લીધે। હાય, અથવા રજોહરણાદિસાધુવેષ આપી દીધા હૈાય,) પછી ખબર પડે કે આ અયેાગ્ય છે તેા તેનું મુડન (લેાચ) ન કરે. છતાં આચાય લાભ આદિથી મુંડન કરે તેા પૂર્વપદ્મના=પ્રત્રાજનાપદના*(=તને દીક્ષા આપીશુ એમ સ્વીકાર કરવા કે સાધુવેશ આપવા એ પ્રત્રાજનાપદના) આજ્ઞાક્ષ'ગ વગેરે જે દાષા છે તે ઢાષો લાગે છે. (૧) કદાચ અનુપયાગ આદિથી અયેાગ્યનું મુડન કરી દીધું હોય, પછી ખબર પડે કે આ અાગ્ય છે તેા, તેને પ્રતિલેખના આદિ સાધુના આચાર। શિખવાડવા નહિ. છતાં જો લેાભાદિથી આચાય શિખવાડે તે પૂર્વોક્ત આજ્ઞાભંગ વગેરે દાષા લાગે છે. (૨) સાધુના આચારા શિખવાડી દ્વીધા પછી અન્યાશ્યતાના ખ્યાલ આવે તેા વડી દીક્ષા ન આપે. આપે તે પૂર્વોક્ત દાષા લાગે. (૩)
વડીદીક્ષા પછી અયાચંતાના ખ્યાલ આવે તે તેની સાથે એક માંડલીમાં બેસીને ભેાજન ન કરવુ. કરે તે પૂર્વોક્ત દાષા લાગે (૪) તેની સાથે એક માંડલીમાં ભેજન કર્યો પછી અન્યાગ્યતાની ખબર પડે તા તેને પેાતાની પાસે ન રાખવા રાખે તેા પૂર્વોક્ત દાષા લાગે,” (૫)×
* પ્રત્રાજના, મુડાપના, શિક્ષાપના, ઉપસ્થાપના, સભાજન અને સવાસન એ છ પદેા છે. મુડાપના પથી પ્રત્રાજનાપદ પહેલા હેવાથી પૂર્વ પદ છે.
× પંચકલ્પ ભાગ ૧૮૬ થી ૧૮૯, ૫. ૧. ગા॰ ૫૭૪ થી ૫૮ ૦ નિશીથ ભાગા ૩૭૪, બૃ ક॰ ભા॰ ગા૦ ૫૧૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org