________________
• ૫૪૮ ૯ ૧૦ ઉપસાકપ્રતિમવિધિ—પંચાશક ગાથા-૪૮
पवाविओ सियत्ति य, मुंडावेउमिय जं भणियं । सव्वं च इमं सम्म, तप्परिणामे हवति पायं ॥ ४८ ॥
આગમમાં ભવનિર્વેદાદિથી નિમલ અધ્યવસાયવાળાને દીક્ષા કહી હોવાથી જે જીવ નાની ઉંમર આદિના કારણે પ્રતિમાના સેવન વિના પણ જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયપશમથી પ્રવજ્યાને યોગ્ય ગુણવાળે બને છે તેને પણ પ્રતિમાનું સેવન કરનારની જેમ યથાત ( પ્રતિલેખનાદિ બાહ્ય ક્રિયા આગમ મુજબ થાય તેવી) દીક્ષા હોય છે. અર્થાત્ પ્રતિમાના પાલન વિના પણ દીક્ષાને લાયક બને તે દીક્ષા લઈ શકે છે. (૪૫) આથી જ ગીતાર્થે સદા પ્રયત્ન પૂર્વક પૃચ્છાદિમાં જે વિશુદ્ધ જણાય તેને દીક્ષા આપવી એમ કેવલીઓએ કહ્યું છે.
ભાવાર્થ - ગીતાર્થો (અપરિચિત) દીક્ષા લેવા આવેલાને તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? શા માટે દીક્ષા લે છે? ઈત્યાદિ પૃચ્છા કરવી. પૃચ્છામાં શુદ્ધ જણાય તે પ્રત્રજ્યાનું સ્વરૂપ કહેવું. જેમકેजह चेव मोक्खफलया, आणा आराहिया जिणिदाणं । સંસારરથ, તા ૨૩ વિદiદવા હોદ ૧૧૮ પં. નં. “જેમ જિનેશ્વરોની આજ્ઞાની આરાધના મેક્ષફળને આપનારી છે, તેમ જિનેશ્વરોની આજ્ઞાની વિરાધના સંસારના દુઃખરૂપ ફલને આપનારી છે.”
પ્રવ્રજ્યાનું સ્વરૂપ કહ્યા પછી તે યોગ્ય છે કે નહિ તેની વિશેષ ખાતરી કરવા છ મહિના વગેરે પિતાને જરૂરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org