________________
માથા ૩થી૪૧ ૧૦ ઉપાસકપ્રતિમાવિધિ-પંચાશક ૫૪૩ઃ
દિવસે અબ્રહ્મને સર્વથા ત્યાગ અને રાત્રે અબ્રહ્મનું પરિમાણ તે સાતમી પ્રતિમા. દિવસે અને રાતે પણ અબ્રહ્મને સર્વથા ત્યાગ, તથા નાન ન કરવું, મસ્તક અને દાઢી-મૂછના વાળ, શરીરના રેશમ, નખ વગેરેના સંસ્કારનો ત્યાગ, અર્થાત્ તેને કપાવવાને કે સમરાવવાનો ત્યાગ તે આઠમી પ્રતિમા. વયં આરંભ ન કરે તે નવમી પ્રતિમા. બીજાઓ પાસે પણ આરંભ ન કરાવવો તે દશમી પ્રતિમા. પિતાના માટે બનાવેલા ભેજનને ત્યાગ અને શ્રમણભૂત પ્રતિમામાં કહ્યા મુજબ સાધુના આચારનું પાલન તે અગિયારમી પ્રતિમા. • આ પ્રમાણે શ્રાવકની પ્રતિમાઓનું વર્ણન પૂરું થયું. -પ્રતિમાઓ પૂર્ણ થયા પછી શું કરે તેને નિર્દેશ:– भावेऊणत्ताणं, उवेद पव्वजमेव सो पच्छा । अहवा गिहत्थभावं, उचियत् अप्पणो णाउं ॥ ३९ ॥
પ્રતિમાના આચરણથી આત્માને ભાવિત બનાવ્યા પછી પિતાની યેગ્યતા જાણને જે સાધુપણાની યોગ્યતા જણાય તે દીક્ષાને જ સ્વીકાર કરે અને ગૃહસ્થપણાની ગ્યતા જણાય તે ગૃહસ્થપણામાં જ રહે. (૩૯) પ્રતિમા સેવનથી આત્માને ભાવિત બનાવીને દીક્ષા લેવાનું કારણ - गहणं पव्वज्जाए, जओ अजोगाण णियमतोऽणन्थो । તો સુપિwા, ધી ઘવન્નતિ ૪૦ तुलणा इमेण विहिणा, एतीए हंदि नियमतो णेया। णो देसविरइकंडयपत्तीए विणा जमेसत्ति ॥ ४१ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org