SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૨૧ ૧૦ ઉપાસક પ્રતિમવિધિ—પંચાશક: ૫૩૩ઃ જેમ કે–બીજી વ્રત પ્રતિમામાં સમ્યગ્દર્શનથી યુક્ત હે જોઈએ, ત્રીજી પ્રતિમામાં સમ્યગ્દર્શન અને વ્રત એ બજેથી યુક્ત હો જઈએ. અર્થાત્ તે તે પ્રતિમાના પાલન વખતે તેનાથી પૂર્વની બધી પ્રતિમાઓનું પણ પાલન કરવું જોઈએ. કારણ કે દશાશ્રુતસ્કંધ સૂત્રમાં તેમ કહ્યું છે. (૨૦) ચિત્તની સ્થિરતાના ઉપાય:सिंगारकहाविरो, इत्थीइ समं रहम्मि णो ठाइ । चयइ य अतिप्पसंगं, तहा विहूसं च उकोसं ॥२१ ।। છઠ્ઠી પ્રતિમામાં રહેલો શ્રાવક (૧) શૃંગારરસની કથા ન કરે. (૨) સ્ત્રીની સાથે એકાંત સ્થાનમાં ન રહે. કારણ કે એકાંત સ્થાન ચિત્તની અસ્થિરતાનું કારણ છે. આથી જ લોકિકોએ પણ કહ્યું છે કેमात्रा स्वस्रा दुहिया वा, नो विविक्तासनो भवेत् । बलवानिन्द्रियग्रामः, पण्डितोऽप्यत्र मुह्यति ॥ १ ॥ માતા, બહેન કે પુત્રીની સાથે પણ એકાંતમાં ન રહે, કારણ કે ઇન્દ્રિયોને સમૂહ બળવાન છે. સ્ત્રીની સાથે એકાંતવાસ કરવામાં પંડિત પણ મુંઝાઈ જાય છે.” સ્ત્રીની સાથે એકાંતમાં તો બિલકુલ ન રહે, અને જાહે. ૨માં પણ સ્ત્રીની સાથે અતિપરિચયનો ત્યાગ કરે. કારણ કેકાન્તિ જે સ્ટોક્યુમન્ નાતજુના संसर्गवागुराभिस्ते, नोव्याधाः किं न कुर्वते ॥१॥ જે સ્ત્રીરૂપી પારધીએ દર્શનરૂપ તંતુથી લોકરૂપ હરને વશ કરે છે તે સંસગરૂપી જાળથી શું નથી કરતા? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy