________________
: ૪૯૪ : ૯ યાત્રાવિધિ—પ'ચાશક
ગાથા ૧૩
(૪) મકાનમાલિક-અવગ્રહઃ- જે મકાન વગેરેને જે માલિક હાય તેની રજા લઈને તે મકાન વગેરેમાં સાધુ ઓએ નિવાસ કરવા જોઈએ.
(૫) સાધર્મિક અવગ્રહઃ- સાધર્મિક એટલે સમાન ધમ વાળા. સાધુએના સમાનધમ વાળા સાધુએ છે. આથી અહીં સાધર્મિક એટલે સાધુ સાધુએએ જે મકાનમાં નિવાસ કરવા હાય તે મકાનમાં જે સાધુએ હાય તેા તેમની રજા લઈને નિવાસ કરવા ોઇએ.
આ પાંચ પ્રકારના અવગ્રહની યાચના કર્યો વિના સાધુ નિવાસ કરે તેા અદત્તાદાનના (નહિં આપેલું લેવારૂપ ચારીનેા) ઢાષ લાગે.
આથી સાધુઓએ રાજાના દેશમાં પ્રવેશ કરીને રાજા વગેરેને મળીને આ રીતે અવગ્રહની વાત કરવી જોઇએ. તથા તપસ્વીએતું-સાધુઓનું રક્ષણ રાજા કરે છે વગેરે પણ કહેવુ જોઇએ. ક્યુ છે કે
1
क्षुद्रलोकाकुले लोके, धर्म कुर्युः कथं हि ते क्षान्तदान्ता अहन्तारस्तांश्चेद् राजा न रक्षति ॥ १ ॥
“ક્ષમાશીલ, ઇંદ્રિયાને કાબુમાં રાખનારા અને જીવહંસા નહિ કરનારા સાધુઓનું જો રાજા રક્ષગુ ન કરે તેા ક્ષુદ્રનાથી ભરેલા જગતમાં તે સાધુએ ધમ કેવી રીતે કરી શકે ?”
રાજા વગેરેને આ પ્રમાણે કહ્યા પછી આગમાક્ત વિધિથી તેના દેશમાં રહેવાની અનુજ્ઞા માગવી. રાજા અનુજ્ઞા આપે એટલે તેના દેશમાં નિવાસ કરવા. (૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org