________________
: ૪૮૦ ૪ ૮ જિનબિ’વિધિ-પચાશક ગાથા-૪૪થી૪૬
એ બહુજ મહત્ત્વની ખાખત છે કારણ કે ભેદભાવથી પૂજા કરવાથી પિિચત-સ્વજનાદિકની પ્રધાનતા રહે છે, ગુણેાની નહિ. ભેદભાવ વિના પૂજા કરવાથી પરિચિત-સ્વજનાદિની પ્રધાનતા રહેતી નથી, કિંતુ ગુણાની રહે છે. (૪૩) સંઘપૂજાની મહત્તા :
एसा उ महादाणं, एस च्चिय होति भावजष्णोत्ति । રક્ષા વિથતારો, ક્ષત્રિય સંયામૂહ ॥ ૪૪ ||
સંઘપૂજા જ મહાદાન છે. સ`ઘપૂજાજ વાસ્તવિક યજ્ઞ છે. સ'ઘપૂજા ગૃહસ્થધમ ના સાર છે. સ`ઘપૂજા જ સપત્તિનું મૂળ છે. (૪૪)
સંઘપૂજાનું ફળઃएती फलं णेयं परमं पोव्वाणमेव पियमेण । सुरणरसुहाइ अणुसंगियाइ इह किसिपलालं व ॥ ४५ ॥
સંઘપૂજાનું મુખ્ય ફળ માક્ષ જ છે, આનુષંગિક કુળ મનુષ્યલાક અને દેવલાકનાં સુખ છે; અર્થાત્ જેમ ખેતીનુ મુખ્ય મૂળ ધાન્ય છે, પણ ધાન્ય મળવા સાથે ઘાસ પણ મળી જાય છે, તેમ સધપૂજાથી મુખ્ય ફળ મેાક્ષ ન મળે ત્યાં સુધી દેવલાક અને મનુષ્યલેાકનાં સુખા મળે છે. (૪૫) પ્રતિષ્ઠા પછી કરવાનાં કાર્યોનુ વિધાન–
कयमेत्थ पसंगेणं, उत्तरकालोचियं इहण्णंपि । અજીવ હાથત્રં, તિરથુળતિવાળું પિયમાં ॥ ૪૬ ||
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org