________________
: ૪૫૦ ક ૭ જિનભવનવિધિ-૫'ચાશક
एयं च एत्थ जुत्तं, इहराहिगदोस भावतोऽणत्थो । तप्परिहारेणत्थो, अत्थो चिय तत्तओ णेयो ॥ ४१ ॥
ગાથા-૪૧
જ
જેમ આળકનું સાપ આદિથી રક્ષણુ કરવામાં તેને ખે‘ચવાના ઢોષ ડાવા છતાં માતાનેા યાગ શુભ છે તેમ, જગદ્ગુરુ ભગવાનની શિલ્પાદિશિક્ષણમાં પ્રવૃત્તિ શુભ જ છે. ક્રમ કે તેનાથી ઘેાર હિંસા વગેરે અધિક ઢાષાની નિવૃત્તિ થાય છે. (૩૮) ખાડાના ઊંચા-નીચા કિનારે પ્રિયપુત્રને રમતા જોઇને અરે! બાળક ખાડામાં પડી જશે એમ ખાળકના અનથ થી (=અનથની શ'કાથી) ભય પામેલી માતા તેને લેવા માટે તેની પાસે ગઇ. (૩૯) તેવામાં તેણીએ સને ખાડામાંથી બાળક સામે ઝડપથી આવી રહેલા જોયા. આ જોઇને માતાએ બચાવવાના ભાવથી બાળકને ખેચવામાં પીડા થવા છતાં ખે‘ચી લીધે।. (૪૦) અહી બાળકને ખેચ. વામાં પીડા થવા છતાં માતાએ ખેચી લીધેા તે ચૈાગ્ય છે. જો ખાળકને પીડા થશે એમ વિચારીને ન ખેંચે તા સપ આવીને દશ મારે અને બાળક મરી જાય. એટલે ખેંચવાથી થતી પીડાથી સપશથી અધિક પીડા થાય અને બાળકને મૃત્યુરૂપ અનથ થાય. બાળકના મૃત્યુરૂપ અનને દૂર કરવામાં ખે‘ચવાથી થતી પીડા રૂપ અનથ (=નુકશાન) પરમાથ થી અથ ( લાભ) જ છે. આ ગાથાના અથ ભગવાનની શિક્ષણ પ્રવૃત્તિમાં પણ ઘટાવી શકાય. તે આ પ્રમાણે :- અહી ભગવાને શિલ્પાદિનું શિક્ષણ આપ્યું તે કઇક સાવદ્ય હાવા છતાં ચેાગ્ય છે. જો કાંઈક સાવદ્ય હોવાથી શિલ્પાદિનું શિક્ષણ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International