________________
ગાથા-૪૫ ૬ સ્તવિધિ—પચાશક
: ૪૧૩ :
“મંદિરમાં કરેાળિયાના જાળા વગેરે હાય તા સાધુએ મદિરની સભાળ રાખનાર બેદરકાર પૂજારી વગેરેને કહે કેતમે મંદિરને સ્વચ્છ કરે, જો તે પૂજારી વગેરે મંદિરના નિર્વાહ આદિ માટે રાખેલા ઘર, વાડી આદિની આવક લેતા હાય તા તેમને ઘણા ઠપકા આપે કે-એક તા તમે મ`દિરની આવક ખાઓ છે! અને પાછી મદિરની સ્વચ્છતા રાખવી વગેરે સભાળ પશુ રાખતા નથી. આ પ્રમાણે ઠપકા આપવા છતાં કાળિયાના જાળા વગેરેને દૂર ન કરે તા ખીજાએ ન જુએ તેમ જાતે જ તેને દૂર કરે” (૧૮૧૦) તથા ખીજે પણ કહ્યુ' છે કે
*
अण्णाभावे जयणाइ मग्गणासो हविज्ज मा तेणं । पुग्वकयाययणाइसु, ईसिं गुणसंभवे इहरा || १०२ ।। चेइअकुलगणसंघे, आयरिआणं च पवयणसुए अ । સત્ત્વપુષિ તેન જ્ય, તત્રસંન્નમમુજ્ઞમંસેળ || ૨૦૨ || પૂર્યાં. વ. આજી-ખાજી સારા લેાકા હૈાય તેવા મોટા સ્થાનમાં પૂર્વે કરેલ મદિર પડવા જેવું થઇ ગયું હાય, શ્રાવક વગેરે કાઈ ન હોય, અને કાઇને પૂજા આદિથી લાભ થવાની સભાવના હાય તા તીના વિનાશ ન થાય એટલા માટે સાધુને જે કઈ કરવુ' ચાગ્ય જણાય તે આગમાક્ત વિધિથી કરવાની છૂટ છે” (૧૦૨)
“આવું કંઈ કારણ ન હાય તા તપ અને સયમમાં ઉદ્યમ કરતા સાધુએ ચૈત્ય, કુલ, ગણુ, સધ, આચાય, પ્રવચન અને શ્રુત એ બધા વિષે જે કરવા જેવુ છે તે કરી લીધું છે. અર્થાત્ સાધુએ માટે તપ અને સંયમ મુખ્ય છે.
,,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org