________________
૫ પ્રત્યાખ્યાન—પચાશક
અહી' જાણકાર જાણકારની પાસે પ્રત્યાખ્યાન લે એ વિધિમાં ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણેઃ- (૧) જાણુકાર જાણકારની પાસે લે. (૨) અજાણકાર જાણકારની પાસે લે. (૩) જાણકાર અજાણકારની પાસે લે. (૪) અજાણુકાર અજાણુકારની પાસે લે. આ ચાર ભાંગાએમાં પહેલા ભાંગેા બિલકુલ શુદ્ધ છે, ચેાથા ભાંગેા બિલકુલ અશુદ્ધ છે, બીજો અને ત્રીજો એ એ ભાંગા શુદ્ધાશુદ્ધ છે, અર્થાત્ અમુક રીતે શુદ્ધ છે, અમુક રીતે અશુદ્ધ છે. (૬)
ગાથા-૭
: ૩૦૭ :
ખીજો-ત્રીજો ભાંગા કઇ રીતે શુદ્ધ છે તેનું સ્પષ્ટીકરણ:ત્રિ ગાળાવે, શોઢેળ તરફ નવ્રુમિ | कारणओ उण दोसो, इहरा होइति गहणविही ||७||
',
―
જાણકાર ગુરુ અજાણકારને સામાન્યથી સમજ આપીને પ્રત્યાખ્યાન કરાવે તેા શુદ્ધ છે, અર્થાત્ બિલકુલ અસમજદ્વારને જે પ્રત્યાખ્યાન કરાવવુ' હોય તે પ્રત્યાખ્યાન કારે આવે અને તેમાં કઈ વસ્તુ કલ્પે કઈ વસ્તુ ન ક૨ે વગેરે સામાન્યથી સમજાવીને જાણકાર ગુરુ પ્રત્યાખ્યાન આપે તે તે શુદ્ધ છે. પશુ જો ખિલકુલ અસમજદારને સામાન્યથી પણ સમજાવ્યા વિના આપે તે તે અશુદ્ધ છે. ત્રીજા ભાંગામાં ગુરુ આદિના (સ ́સારીપણે) માટા ભાઈ આદિ સાધુ, કે જે પ્રત્યાખ્યાનના સ્વરૂપથી અજાણ છે, તેની પાસે જાણકાર સાધુ વગેરે વિનય-પાલન આદિ પુષ્ટ કારણે પ્રત્યાખ્યાન લે તે શુદ્ધ છે, કારણ વિના લે તેા અશુદ્ધ છે. (૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org