SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૬૮ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૨૭. - - - - - - - - સામર્થ્યનું જ્ઞાન ન હોય તો પણ તેનાથી રેગીના જવર આદિ રોગ દૂર થયા વિના રહે નહિ. તેવી રીતે ભારતના રૂપ સ્તુતિ-સ્તોત્રો પણ શુભભાવવાળા હોવાથી તેના અર્થના જ્ઞાન વિના પણ કર્મરૂપ જવરાદિ રેગોને દૂર કરે છે. (૨૬) સ્તુતિ-સ્તોત્ર પૂર્વક ચેત્યવંદન કરવાને ઉપદેશ ता एयपुव्वगं चिय, पूजाए उवरि वंदणं नेयं । अक्खलियाइगुणजुयं, जहागम भावसारं तु ॥२७॥ સારભૂત સ્તુતિ-સતોથી શુભ પરિણામ થતું હોવાથી પૂજા કર્યા પછી સ્તુતિ-સ્તવ પૂર્વક જ ચૈત્યવંદન કરવું જોઈએ. ચૈત્યવંદન જિનાજ્ઞા પ્રમાણે અખલિતાદિ ગુણોથી યુક્ત અને ભાવપૂર્વક જ કરવું જોઈએ. અખલિતાદિ ગુણે અનુગદ્વાર ગ્રંથમાંથી જાણી લેવા. (૨૭). +અખલિતાદિ ગુણે આ પ્રમાણે છે – અખલિત – અચકાયા વિના બોલવું, અર્થાત જેમ ખેડૂત હળ ખેડે છે ત્યારે પથ્થર વગેરેના અવરોધથી હળ ખચકાય છે તેમ સૂત્ર બેલતાં ખચકાવું ન જોઈએ. અમીલિત ઉતાવળથી પદે એકી સાથે ન બોલી જતાં દરેક પદ છૂટું છૂટું બોલવું. અવ્યત્યાઍડિતત્યા:જ્યાં અટકવાનું હોય ત્યાં જ અટકવું, ન અટકવાનું હોય ત્યાં ન અટકવું, અર્થાત્ સંપદા પ્રમ ણે બોલવું. પ્રતિપૂર્ણ:- અનુસ્વાર, માત્રા વગેરે દબાઈ ન જાય તેમ શુદ્ધ બોલવું, પ્રતિપૂણ ઘેાષ:- ઉદાત્ત, અનુદાત્ત (ઉચેથી, ધીમેથી, લંબાવીને કે ટુંકાવીને) વગેરે જેવા ઉચ્ચારથી બેલવાનું હોય તેવા ઉચ્ચારથી બેલવું. કઠેકવિપ્રમુક્ત:- સૂત્રો બાલકની જેમ અસ્પષ્ટ ન બેલતાં સ્પષ્ટ બેલવાં. ગુરુવચનપગત:- સૂત્ર ગુરુ પાસેથી શિખેલાં હોવાં જોઈએ. અવરોધથી દુર સાથે ન બોલી સકાવું ન જોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002152
Book TitlePanchashak Part 1
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherPanchashak Prakashan Samiti Navsari
Publication Year
Total Pages578
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy