________________
: ૨૪૨
૩ ચૈત્યવંદનવિધિ-પંચાશક ગાથા-૫૦
કરતા હોય તે તેના આશ્રિત શિખ્યા શા માટે સદાય ? અર્થાત્ ન સીદાય.” (૨૪૯) “જે સાધુઓ બહુશ્રત અને મૂલગુણ-ઉત્તરગુણોથી યુક્ત છે તે સાધુઓ દુષમા આદિ કાળમાં અને ભિક્ષા મુકેલીથી મળતી હોય વગેરે અવસરે જે આચરણ કરે છે તે અતિશય શ્રદ્ધાસંપન્ન શિવે વગેરેને આલંબનભૂત બને છે.” (૧૨૧)
વિધિપૂર્વક વંદનામાં પ્રવૃત્ત બનેલા મુગ્ધ જી વંદનાની આરાધનાથી થતા હિતને પામે છે અને વંદનાની વિરાધનાથી થતા અનર્થોથી બચી જાય છે.
સ્વયં ગમે તેમ ચિત્યવંદન કરનારા અને અપુનબંધકના. જિજ્ઞાસા આદિ લિંગોથી રહિત હોવાથી અપુનબંધક અવસ્થાને નહિ પામેલા લેકોને (પ્રેરણા આદિથી) ચૈત્યવંદન કરાવનારા આચાર્યોને જોઈને શ્રી હરિભદ્રસૂરિ મહારાજે આ ઉપદેશ આપે છે. અવિધિથી ગમે તેમ ચિત્યવંદન કરવાથી તેમનું અને બીજાઓનું અહિત ન થાય તથા ગમે તેમ ક્રિયા કરવાથી શાસનની નિંદા ન થાય એ આશયથી આ ઉપદેશ આપ્યો છે. (૪૯) ચૈત્યવંદનવિધિ યોગ્ય જ બતાવવાને ઉપદેશ:
तिव्वगिलाणादीणं, मेसजदाणाइयाइ णायाई । दहव्वाइ इहं खलु, कुग्गहविरहेण धीरेहिं ॥५०॥ ધીર પુરુષોએ આ વંદનામાં અવિધિથી પણ વંદન
धीरे सत्त्वाधिकैरविवेकिलोकापवादवादादबिभ्यद्भिर्बु द्विमभिर्वा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org