________________
ગાથા–૪૪
૩ ચિત્યવંદનવિધિ—પંચાશક : ૨૩૭ :
:
-----
લાભ થતો નથી, તેમ જરાય નુકશાન પણ થતું નથી. અહીં માનવું પડે કે તે ઔષધિ ઉગ્ર નથી, પ્તિ સામાન્ય છે. કેમ કે અપશ્યસેવન આદિ અવિધિ કરવા છતાં અનર્થ થયે નથી. ઉગ્ર ઔષધમાં અપગ્યસેવન આદિથી અનર્થ થયા વિના રહે નહિ. તેમ પ્રસ્તુતમાં ત્રીજા-ચોથા પ્રકારની વંદનાથી જેમ ઉક્ત વિશેષ શુભ ફળ મળતું નથી, તેમ ઉક્ત અશુભ ફળ પણ મળતું નથી. આથી તે જૈનવંદના નથી, કિંતુ લૌકિક વંદના છે એમ જરૂર માની શકાય. આ જ વાતને હવે પછીની ગાથામાં જણાવે છે. (૪૩) ૪૩મી ગાથાની વિગતનું વિશેષ સ્પષ્ટીકરણ– जमुभयजणणसभावा, एसा विहिणेयरेहि ण उ अण्णा । ता एयस्साभावे, इमीइ एवं कहं बीयं ॥ ४४ ॥
જૈનવંદના વિધિથી અને અવિધિથી અનુક્રમે ઈષ્ટફળ અને અનિષ્ટ ફલ કરવાના સ્વભાવવાળી છે. કેમ કે જેનાથી વિધિપૂર્વક આરાધવાથી ઈષ્ટ ફળ મળે તેનાથી અવિધિપૂર્વક આરાધવાથી અનિષ્ટ ફળ મળે એ ન્યાય છે. લૌકિકવંદના તેવા સ્વભાવવાળી નથી. અર્થાત્ લૌકિકવંદના વિધિથી ઈષ્ટ (મેક્ષાદિ) ફળ આપનારી ન હોવાથી અવિધિથી અનિષ્ટ (ધર્મબ્રશ વગેરે) ફળ પણ આપનારી નથી.
(તા= આથી (gવંક) જેનાથી વિધિપૂર્વક આરાધવાથી ઈષ્ટ ફળ મળે તેનાથી અવિધિપૂર્વક આરાધવાથી અનિષ્ટ ફળ મળે એ ન્યાયથી ( =) ત્રીજા-ચોથા પ્રકારની વંદનાથી (પુરનામાવેગ) મોક્ષાદિ ઈષ્ટ ફળ ન મળતું હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org