________________
: ૨૧૬ : ૩૭ ચૈત્યવનવિધિ-પ’ચાશક
હાવાથી ચક્રાકારે નહાવાં છતાં એમનુ' સ્થાન અતિ જલદી ફરતું હોવાથી આપણને ચક્રાકારે દેખાય છે.
ગાથા-૨૪
ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા તે પ્રમાણે એકાગ્ર ચિત્તને પણ જે (અથ વગેરે કાઈ એક) વિષયમાં ઉપયેગ છે તે સિવાયના વિષયેામાં અભાવX જાણવા, અર્થાત્ ચિત્તને ઉપયાગ એક સાથે ભિન્ન ભિન્ન વિષયામાં નથી હાતા, પણ કાઈ એક જ વિષયમાં હાય છે,+ (૨૩) ચૈત્યવંદનમાં મુદ્રા આદિ વિધિની કાળજી રાખવાનું કારણઃ— खाओवस मिगभावे, दढजत्तकयं सुहं अणुट्टाणं । परिवडियंपि हु जायइ, पुणो वि तब्भाववुढिकरं ॥ २४ ॥ ક્ષાયેાપશમિકભાવથી પરમ આદરપૂર્વક કરેલું શુભ અનુછાન તેવા ( મિથ્યાત્વમાહનીય) કર્માંના ઉદયથી ખ ંધ થઈ જાય તેા પણ ફરી અવશ્ય ક્ષાર્યાપશમિક ભાવના અધ્યવ સાર્યાની વૃદ્ધિ કરનારું અને છે, અર્થાત્ ચૈત્યવંદન વગેરે અનુષ્ઠાને શુભભાવથી બહુ જ માદર સાથે વિધિની કાળજી પૂર્વક કરવામાં આવે તે કદાચ મિથ્યાત્વકર્મના ઉદયથી શુભભાવ જતા રહે અને અનુષ્ઠાને પણ ખંધ થાય તા પણ ભવિષ્યમાં અવશ્ય તે અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે, અને તે અનુષ્ઠાન કરતાં કરતાં શુભભાવની વૃદ્ધિ થાય છે. આથી ચૈત્યવદનમાં વિધિની કાળજી બહુ જરૂરી છે. (૨૪)
× પૂર્વાર્ધમાં રહેલા ‘અમાવો' પદના અહી પણ સબંધ છે. + ચૈ॰ મ॰ ભા૦ ગા૦ ૨૪૧ વગેરે.
* મા સા. અ. ૯ ગા॰ ૬, ઉ૦-૫૦ ગા૦ ૩૯૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org