________________
ગાથા–૧૮-૧૯ ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક : ૨૧૧ :
જિનમુદ્રાથી બોલવાં. અર્થાત્ wઊભા રહીને બોલાતાં સૂત્રો જિનમુદ્રાથી બોલવાં. (rform u મુત્તમુત્ત) જયવીકરાયા સૂત્ર મુક્તા શક્તિ મુદ્રાથી કહેવું* (૧૭) પંચાંગી મુદ્રાનું સ્વરૂપ:दो जाणू दोण्णि करा, पंचमंग होइ उत्तमंगं तु । सम्म संपणिवाओ, णेयो पंचंगपणिवाओ ॥ १८ ॥
બે ઢીંચણ, બે હાથ અને મસ્તક એ પાંચ અંગોને ભક્તિપૂર્વક જમીનમાં સ્થાપન કરવાથી તે પ્રણામ એ પંચાંગ પ્રણામ છે. (૧૮)
ગમુદ્રાનું સ્વરૂપ – somોળનત્તર પુરોણાકારેહિ તોહિ દૃહિં पिट्टोवरि कोप्परसंठिएहि तह जोगमुदत्ति ॥१९॥
* ઊભા રહીને બોલાતાં સૂત્રોમાં હાથની ગમુદ્રા અને પગની જિનમુદ્રા એમ બે મુદ્રા હોય છે. ગાથામાં પ્રધાનતાની અપેક્ષાએ એક જ જિનમુદ્રા કહી છે. (પ્રસ્તુત ગાથાની ટીકાનો ભાવ.)
- प्रणिधानं शुभार्थप्रार्थनारूपं विशिष्ट चित्तैकाग्रतागर्भ जयवीयराय इत्यादिपाठरूपम् ।
2 “જાવંતિ ચેઈયાઈ અને જાવંત કવિ સા” એ બે સૂત્રો પણ પ્રણિધાન સૂત્ર હોવાથી મુક્તાશુક્તિ મુદ્રાથી બોલાય છે.
ક ૧૭ થી ૨૧ સુધીની પાંચ ગાથાઓ ચ૦ મ૦ ભા(ગા) ર૩૬ થી ૨૪૦) માં છે. અને ૧૮ મી ગાથા સિવાય ચાર ગાથાઓ ચ૦ મ. ભાવ માં (ગા. ૧૫ થી ૧૮) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org