________________
ગાથા-૧૭
૩ ચેત્યવંદનવિધિ—પંચાશક : ૨૦૯ :
ભાવ ચિત્યવંદનનાં લક્ષણો સંબંધી વિચારણા અહીં પૂરી થાય છે. (૧૬) કયાં સૂત્રો કઈ મુદ્રાથી બેલાય તેનો નિર્દેશ –
पचंगो पणिवाओ,थयपाहो होइ जोगमुद्दाए । चंदण जिणमुद्दाए, पणिहाणं मुत्तमुत्तीए ॥ १७॥
(પવો પનિયા – નમુત્યુનું સૂત્રને “પ્રણિપાત” (નમસ્કાર) સૂત્ર કહેવામાં આવે છે. નમુથુણંમાં પ્રારંભમાં આવતું “નમુથુણું પદ અને અંતે આવતું “વંદામિ પદ એ બે પદે નમુત્થણુંના એટલે કે પ્રણિપાત સૂત્રના હેવાથી એ બે પદને પણ પ્રણિપાત કહેવામાં આવે છે. તથા ગાથામાં પંજો એ પ્રથમા વિભક્તિના સ્થાને તૃતીયા વિભક્તિ વિવક્ષિત છે. એટલે જો એ બે પદોનો અર્થ આ પ્રમાણે થાય– “નમુત્થણું” અને “વંદામિ એ બે પદે પંચાંગી (બે ઢીંચણ, બે હાથ અને મસ્તક એ પાંચ અંગો જમીનને અડે તેમ નમાવવાથી થતી) મુદ્રાથી* બલવાં. જો કે મૂલગાથામાં મુદ્રા શબ્દને ઉલેખ કર્યો નથી, છતાં તે સમજી લે. કારણ કે અહીં મુદ્રાને અધિકાર છે અને પંચાંગી એક પ્રકારની મુદ્રા છે. કહ્યું છે કેपश्चाङग्या अपि मुद्रात्वमङ्गविन्यास विशेषरूपत्वाद् योगमुद्राવત્ “પંચાંગી પણ મુદ્રા છે. કારણ કે તેમાં રોગમુદ્રાની જેમ વિશિષ્ટ રીતે અંગોની રચના થાય છે.” (થાપા gો જોગમુtive) સ્તવ પાઠ=નમણૂણું સૂત્ર યોગમુદ્રાથી બોલવું.
* ખમાસમણ પણુ પંચાંગી મુદ્રાથી થાય છે. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org