________________
ગાથા-૪૨ થી ૪૫ ૧ શ્રાવકધર્મ–પંચાશક : ૧૧૧ :
દ્વારા સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગમાં સહાય કરવાથી સાધર્મિક જિનધર્મથી ભ્રષ્ટ બને નહિ. [૩૪૨) (૪૧) શ્રાવકની દિનચર્યા– 'णवकारेण विबोहो, अणुसरणं सावओ वयाई मे ।
વો *વિરૂઘંખમો, “વાવવા જ વિgિષ્ય કરાા 'तह चेईहरगमणं, "सकारो 'वंदणं "गुरुसगासे । વરાવવાળ °સવ, 1 કપુછાવિયfણMાકરૂણા १ अविरुद्धो ववहारो, काले तह १४भोयणं च संवरणं ।
१४जइविस्सामणमुचिओ, २०जोगो नवकारचिंतणाईओ। २१गिहिगमणं २२विहिसुवर्ण, २३सरणं गुरुदेवयाईणं ।.४५॥
(૧) નવકાર ગણતાં ઊઠવું. નવકાર ગણવાથી પંચપરમેષ્ઠી પ્રત્યે બહુમાન થાય છે અને પરમ મંગલ થાય છે. અહીં કેટલાક સામાન્યથી નવકાર ગણવાનું કહે છે, અર્થાત્ મનમાં કે બેલીને એમ ગમે તે રીતે નવકાર ગણવાનું કહે છે. જ્યારે કેટલાક મનમાં નવકાર ગણવાનું કહે છે. કહ્યું છે કે. नवकारचिंतणं माणसम्मि सेज्जागरण कायव्वं ।
सुत्ताविणयपवित्ती, निवारिया होइ एवं तु ॥१॥
શયામાં રહ્યાં રહ્યાં મનમાં નવકાર ગણવા. તેમ કરવાથી સૂત્રો ( –નમસ્કારમંત્રને) અવિનય દૂર થાય છે. અર્થાત્ શય્યામાં રહ્યાં રહ્યાં બોલીને નવકાર ગણવાથી નમસ્કારમંત્રને અવિનય થાય છે, માટે. મનમાં નવકાર ગણવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org