________________
ગાયા-૩૯-૪૦-૪૧ ૧ શ્રાવકધમ —પચાશક : ૧૦૯ :
ક્યારે પણ જતા નથી. આથી બુદ્ધિમાન પુરુષે લીધેલા વ્રતાનું સદા મચ્છુ કરવા વગેરેમાં ઉદ્યમ કરવા જોઈએ.(૩૮) વ્રતાના કાળ—
एत्थ उ सावयधम्मे, पायमणुव्वयगुणन्त्रयाई च । आवकहियाइ सिवखावयाइ पुण इत्तराई ति ||३९|| આ શ્રાવકધર્માંમાં પાંચ અણુવ્રતા અને ત્રણ ગુણવ્રતા પ્રાય: જીગનપર્યંત હાય છે, શિક્ષાત્રતા થાડા સમય સુધી હાય છે.
•
અહી' પ્રાયઃ કહ્યુ હાવાથી પાંચ અણુવ્રતા અને ત્રણ શુદ્રતા ચાતુર્માસ વગેરે થાડા કાળ સુધી પશુ હાય છે. શિક્ષાવ્રતામાં સામાયિક અને દેશાવગાસિક પ્રતિક્રિન કરવાના હાય છે, અને તેનુ પ્રત્યાખ્યાન ફરી ફરી કરાય છે, પૌષધ અને અતિથિસ વિભાગ નિયત દિવસે કરવાના હૈાય છે, (૩૯) અહીં સલેખનાનુ` વર્ણન નહિ કરવાનું કારણઃ— संलेहणा य अंते, ण णिओगा जेण पव्वयइ कोइ । तम्हाणो इह भणिया, विहिसेस मिमस्स वोच्छामि ॥ ४० ॥ શ્રાવકને જીવનના અંતે સલેખના હાય જ એવા નિયમ નથી, કારણ કે કાઈ શ્રાવક દીક્ષા લે. આથી અહીં સ લેખનાનુ વન કર્યુ” નથી. શ્રાવકના બાકીના વિધિ (૪૧મી ગાથાથી) કહીશ. (૪૦)
શ્રાવક કત્યાં રહે તેનું વિધાનઃ—
निवसेज्ज तत्थ सद्धो, साहूणं जत्थ होइ संपाओ । चेsयहराइ जम्मिय, तयष्णसाहम्मिया चैव ॥ ४१ ॥
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org