________________
ગાથા-૩૦
૧ શ્રાવકધર્મ-પંચાશક
: ૯૫ :
આને સમુદિત અર્થ આ પ્રમાણે - આંખોથી નિરીક્ષણ કર્યા વિના કે બરોબર નિરીક્ષણ કર્યા વિના સંથારો પાથર, સંથારામાં સૂવું, બીજી પણ પીઠ આદિ કોઈ વસ્તુ લેવી-મૂકવી તે અપ્રત્યુપેક્ષિત- દુપ્રત્યુપેક્ષિત-શયા સંસ્મારક અતિચાર છે.
૨ અપ્રમાજિત-દુપ્રભાજિત-શાસંસ્તારક - અપ્રમાજિત એટલે રજોહરણ વગેરેથી નહિ પૂજેલું. દુપ્રમાજિંત એટલે ઉપગ વિના પૂજેલું. શય્યાસંસ્તારકને અર્થ ઉપર કહેવાઈ ગયો છે. પૂજ્યા વિના કે બરોબર પૂજ્યા વિના સંથારો પાથરે, સંથારા ઉપર સૂવું, બીજી પણ કોઈ વસ્તુ લેવી-મૂકવી એ અપ્રમાજિંત-દુપ્રમાજિંત-શવાસંસ્તારક અતિચાર છે.
૩ અપ્રત્યુપેક્ષિત-દુપ્રત્યુપેક્ષિત-ઉચ્ચારપ્રશ્રવણભૂમિ - ઉચ્ચાર એટલે ઝાડે. પ્રશ્રવણ એટલે પેશાબ, ઝાડે જવાની અને પેશાબ કરવાની ભૂમિ તે ઉચ્ચારપ્રશ્રવણભૂમિ. જોયા વિના કે બરાબર જોયા વિના ઝાડા-પેશાબની ભૂમિનો ઉપયોગ કરે તે અપ્ર. અતિચાર છે.
૪ અપ્રમાજિત-દુ પ્રમાજિત-ઉચારપ્રશ્રવણભૂમિ - પૂજ્યા વિના કે બરોબર પૂજ્યા વિના ઝાડાપિશાબની ભૂમિને ઉપયોગ કર.
પ્રશ્ન – પૌષધવાળા પાસે જેહરણ (કચરવળો) હોય ? ઉત્તર:- હોય. કારણ કે આવશ્યક ચૂર્ણિકાર ભગવંતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org