SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પટ પોગરા જેમાં અંતમુહૂર્ત બાદ અતિ સૂક્ષ્મ જંતુદળ સમૂ છિંમભાવે ઉત્પન્ન થાય છે, તેવું માખણ વિવેકીઓએ ન ખાવું. (૩૪) एकस्याऽपि हि जीवस्य हिंसने किमचं भवेत् । जन्तुजातमयं तत्को नवनीतं निषेवते ? ॥३५।। એક જ જીવને વધ કરવામાં કેટલું બધું પાપ લાગે છે! તે પછી જતુઓના સમૂહ રૂપ માખણ કોણ ખાય ? (૩૫) મધ ખાવામાં રહેલા દે अनेकजन्तुसङ्घातनिघातसमुद्भवम् ।। जुगुप्सनीयं लालावत् कः स्वादयति माक्षिकम् ॥३६॥ અનેક જંતુઓના સમૂહને નાશ કરવાથી ઉત્પન્ન થતું તથા લાળની માફક જુગુપસા-ચીતરી ચઢાવનાર મધ કેણ ખાય ? (૩૬) भक्षयन्माक्षिकं क्षुद्रजन्तुलक्षक्षयोद्भवम् । स्तोकजन्तुनिहन्तृभ्यः शौनिकेभ्योऽतिरिच्यते ॥३७॥ ડાં પ્રાણું મારનાર ખાટકી કરતાં લાખ (માખીઓ વગેરે) નાનાં જંતુઓના વિનાશમાંથી ઉત્પન્ન થતું મધ ખાનાર માણસ (પાપમાં) વધી જાય છે. (૩૭) एकैककुसुमक्रोडादसमापीय मक्षिकाः । यद्वमन्ति मधृच्छिष्टं तदनन्ति न धार्मिकाः ॥३८॥ એક એક ફૂલના કોડ-અંતરમાંથી રસ પીને માખે જેનું વમન કરી કાઢે છે, તેવા એઠા મધને ધાર્મિક પુરુષે નથી ખાતા. (૩૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy