________________
૩૦
ગશાસ્ત્ર
સર્યા છે. યજ્ઞ સમસ્ત વિશ્વના કલ્યાણ અર્થે છે, માટે યજ્ઞમાં કરેલી હિંસા હિંસા નથી. (૩૩)
“યજ્ઞને માટે હણાયેલાં ઔષધિ-દાભ વગેરે વનસ્પતિ, પશુ, વૃક્ષ, તિર્યંચ તથા પક્ષીઓ ઉચ્ચ ગતિને પામે છે. (૩)
“(જેમાં ગાયને વધુ થાય છે એવી) મધુપર્ક નામની કિયામાં, યજ્ઞમાં, પિતૃઓનાં અને દેવતાઓનાં (શ્રાદ્ધ, મહાયજ્ઞાદિ કર્મોમાં જ પશુહિંસા કરવી; બીજે નહિ. (૩૫)
ઉપર્યુક્ત કર્મો વખતે પશુની હિંસા કરનાર વેદવિ બાહ્મણ પિતાને તથા તે પશુઓને ઉત્તમ ગતિમાં લઈ જાય છે.”૧ (૩૬) ये चक्रुः क्रूरकर्माणः शास्त्रं हिंसोपदेशकम् । क ते यास्यन्ति नरके नास्तिकेभ्योऽपि नास्तिकाः॥३७॥
જે કુરકમી લેકે એ હિંસાને ઉપદેશ આપનાર શાસ્ત્રો રચ્યાં છે, તેવા નાસ્તિકશિરોમણિ કયા નરકમાં જશે? અર્થાત્ કદાચ નવું નરક રચવું પડશે! (૩૭) वरं वराकश्चार्वाको योऽसौ प्रकटनास्तिकः ।
લોજિતાસક્કાનં ર ર નૈમિનિ રૂ૮
બિચારે ચાર્વાક સારે કે તે પ્રકટ-ખુલ્લેખુલ્લો નાસ્તિક છે, પરંતુ મોઢે વેદવચને બેલતે, તાપસના વેશમાં છુપાચેલે રાક્ષસ (સર) જૈમિનિ સારે નથી. (૩૮) , " देवोपहारव्याजेन यज्ञव्याजेन येऽथवा।
घ्नन्ति जन्तून् गतघृणा घोरां ते यान्ति दुर्गतिम्" ।। ૧. જુઓ મનુસ્મૃતિ, અધ્યાય ૫, શ્લેક ૩૯-૪૦-૪૧-૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org