________________
દ્વિતીય પ્રકાશ
વંશપરંપરાથી ચાલતી આવેલી હિંસાને પણ જે તજી દે છે, તે કાલસૌકારિકના પુત્ર સુલસની માફક શ્રેષ્ઠ છે. (૩૦) दमो देवगुरूपास्ति नमध्ययनं तपः ।
सर्वमप्येतदफलं हिंसां चेन्न परित्यजेत् ॥३१॥
જે માણસ હિંસાને ત્યાગ ન કરે તે તેનાં દમ-ઇન્દ્રિયનિગ્રહ, દેવગુરુની ઉપાસના-સેવા, દાન, અધ્યયન તથા તપ
से मधुय नि० नय छ. (31) विश्वस्तो मुग्धधीलोंकः पात्यते नरकावनौ ।
अहो नृशंसैलॊभान्धैहिँसाशास्त्रोपदेशकैः ॥३२॥
અહ! હિંસા શાસ્ત્રના દયાહીન અને લેભાંધ ઉપદેશકે વિશ્વાસુ અને મુગ્ધબુદ્ધિવાળા લેકેને નરક લેકમાં પાડે છે.(૩૨) " यज्ञार्थ पशवः सृष्टाः स्वयमेव स्वयंभुवा ।
यज्ञोऽस्य भूत्यै सर्वस्य तस्माद्यज्ञे वधोऽवधः ॥३३॥ “औषध्यः पशवो वृक्षास्तियञ्चः पक्षिणस्तथा ।
यज्ञार्थ निधनं प्राप्ताः प्राप्नुवन्त्युच्छिति पुनः ॥३४॥ " मधुपर्के च यज्ञे च पितृदेवतकर्मणि । __ अत्रैव पशवो हिंस्या नान्यत्रेत्यब्रवीन्मनुः ॥३६॥ " एष्वर्थेषु पशुन् हिंसन् वेदतत्त्वार्थविद द्विजः।
आत्मानं च पशृंश्चैव गमयत्युत्तमां गतिम्" ॥३६॥ તેમનું હિંસાશાસ્ત્ર (અહીં મનુસ્મૃતિ) કહે છે –
સ્વયંભૂ-બ્રહ્માએ પોતે જ પશુઓને યજ્ઞ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org