________________
પ્રથમ પ્રકાશ
(તેથી) જે માણસને કાન “ગ” એવા અક્ષરરૂપી સળી વડે વીંધાયા નથી એટલે કે જે માણસના કાને “ગ” એ શબ્દ પડયો નથી તેવા વ્યર્થ જન્મવાળા નરપશુને જન્મ જ મા થજે ! (૧૪)
ચોગનું સ્વરૂપ चतुर्वर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् ।
ज्ञानश्रद्धानचारित्ररूपं रत्नत्रयं च सः ॥१५॥ यथावस्थिततत्त्वानां संक्षेपाद्विस्तरेण का । योऽवबोधस्तमत्राहुः सम्यग्ज्ञानं मनीषिणः ॥१६॥ रुचिर्जिनोक्ततत्वेषु सम्यश्रद्धानमुच्यते । ____ जायते तनिसर्गेण गुरोरधिगमेन वा ॥१७॥ सर्वसावधयोगानां त्यागश्चारित्रमिष्यते । __ कीर्तितं तदहिंसादिवतभेदेन पञ्चधा ॥१८॥
(ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂ૫) ચાર પુરુષાર્થોમાં મોક્ષ ઉત્તમ છે અને વેગ તેની પ્રાપ્તિમાં કારણ છે. તે એગ એટલે સમ્યગજ્ઞાન, સમ્યક્રશ્રદ્ધા અને સમ્યકૂચારિત્રરૂપ રત્નત્રય. (૧૫)
જે સ્વરૂપે જીવ, અજીવ આદિ ત છે, તે જ સ્વરૂપે તેમને સંક્ષેપથી કે વિસ્તારથી જે બોધ થાય, તેને વિદ્વાને સમ્યજ્ઞાન કહે છે. (૧૬)
વીતરાગદેવે કહેલાં વિષે ચિ–સત્ય પ્રતીતિ, તેનું નામ સમ્યક શ્રદ્ધા. તે શ્રદ્ધા બે રીતે ઉત્પન્ન થાય છે?
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org