________________
યોગસાસ કાળથી સંચિત પાપને પણ વેગ ભસ્મીભૂત કરી નાખે છે. (૭)
યેગીને કફ, મળ, શારીરિક મેલ, તેને સ્પર્શ વગેરે મહાદ્ધિ-પ્રભાવશાળી ઔષધિરૂપ બની જાય છે તથા બધી ઈન્દ્રિયેના વિષયેનું જ્ઞાન તે કઈ પણ એક ઈન્દ્રિય દ્વારા પ્રાપ્ત કરી શકે છે. આ બધે યોગને પ્રભાવ છે. (૮)
(જેનાથી જળ, સ્થળ કે અંતરિક્ષમાં નિબંધ ગતિ કરી શકાય એવી) ચારણવિદ્યા, (શાપ કે વરદાન આપવા સમર્થ એવી) આશીવિષ લબ્ધિ, (સામાન્ય પ્રાણુને પક્ષ એવા મૂર્તદ્રવ્યનું પ્રત્યક્ષ જ્ઞાન કરી શકે એવું) અવધિજ્ઞાન અને (બીજાના મનના પર્યાને પ્રત્યક્ષ દેખનાર) મનઃ પર્યાય જ્ઞાન ગરૂપી કલ્પવૃક્ષની વિકસિત પુષ્પશ્રી સમાન છે એટલે કે ફળરૂપ નથી. (તેનું ફળ તે મોક્ષ છે.) (૯)
અહે,યોગનું કેવું માહાભ્ય! કે જેથી ભરતક્ષેત્રને સ્વામી ભરતચકવતી વિશાળ સામ્રાજ્યનું વહન કરતે હોવા છતાંય કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શક્યો ! (૧૦)
પૂર્વે કશી ધર્મ સંપત્તિ પ્રાપ્ત ન કરેલી હોવા છતાં પમ આનંદથી મુદિત થયેલી માતા મરૂદેવા ચોગપ્રભાવથી પરમ પદ પામી શક્યાં. (૧૧)
બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ અને ગાયની હત્યાનાં મહાપાપ કરવાને કારણે નરકના અતિથિસમાન લૂટારુ દઢપ્રહારી વગેરેને મિક્ષ જવામાં) વેગ જ આલંબન ટેકે હતે. (૧૨)
તરતમાં જ–ઘેડા જ સમય પહેલાં સ્ત્રી હત્યાનું) દુષ્કર્મ કરનાર, દુરાત્મા ચલાતીપુત્રને રક્ષણ આપનાર યોગની સ્પૃહા કેણ નહિ કરે ? (૧૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org