________________
ગશાસ્ત્ર ' દેવાધિદેવ ઇન્દ્ર (ભક્તિભાવથી) ચરણસ્પર્શ કરે કે ઉગ્ર સર્ષ કૌશિક (દેશબુદ્ધિથી) ચરણસ્પર્શ કરે છતાંય (બન્ને વિષે) સમભાવ રાખનાર શ્રી વીર પ્રભુને પ્રણામ. (૨)
પિતાને દુઃખ દેનાર જન-પ્રાણીઓ પ્રત્યે પણ કૃપાથી કાંઈક ઢળેલાં-નમ્ર અને (કરુણાથી) અશ્રુભીનાં શ્રી વીર પ્રભુનાં નેત્રેનું કલ્યાણ થાઓ ! અર્થાત્ તેવા કરુણાસાગર શ્રી વીર પ્રભુને અમારાં વંદન હે. (૩)
ગ્રંથ રચવાના આધાર श्रुताम्भोधेरधिगम्य सम्प्रदायाच्च सद्गुरोः । स्वसंवेदनतश्चापि योगशास्त्रं विरच्यते ॥४॥
(૧)શાસ્ત્રસમુદ્રમાંથી (૨) સદ્ગુરુપરંપરાથી તેમ જ (૩) પિતાના અનુભવથી (એમ ત્રણ પ્રકારે ગતવન) નિશ્ચય કરીને હું આ રોગશાસ્ત્ર રચું છું. (૪)
ગમાણમા योगः सर्वविपदल्लीविताने परशुः शितः । ___ अमूलमन्त्रतन्त्रं च कार्मणं निर्दृतिश्रियः ॥५॥ भूयांसोऽपि हि पाप्मानः प्रलयं यान्ति योगतः ।
चण्डवाताद् घनघना घनाघनघटा इव ॥६॥ क्षिणोति योगः पापानि चिरकालाजितान्यपि ।
प्रचितानि यथैधांसि क्षणादेवाशुशुक्षणिः ॥७॥ ૧. આ અને હવે પછીનાં દષ્ટાંતની હકીક્ત ટિપ્પણોમાં જેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org