________________
મન | કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત
યોગશાસ્ત્ર ગુજરાતી અનુવાદ સહિત
પ્રથમ પ્રકાશ.
મંગલકથન नमो दुर्वाररागादिवैरिवारनिवारिणे । ___ अर्हते योगिनाथाय महावीराय तायिने ॥१॥ पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि ।
निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः ॥२॥ कृतापराधेऽपि जने कृपामन्थरतारयोः । ईषद्वाष्पाईयोभद्रं श्रीवीरजिननेत्रयोः ॥३॥
ઘણી મુશ્કેલીથી વારી શકાય એવા રાગદ્વેષાદિ દુમનદળને દૂર કરનાર, (જગજજીના) રક્ષક, યોગીનાથ અહંત ણગવાન મહાવીરને નમસ્કાર. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org