________________
પ્રકાશ કી ય
અભ્યાસીએને ઉપયોગી થાય, અને ખાસ કરીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીઓને એમના ધાર્મિક અભ્યાસમાં મદદ કરે તે હેતુથી શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત યેગશાસ્ત્રના ચાર પ્રકાશ મૂળ અને અથ સાથે પ્રગટ કર્યાં છે. જૈન સાહિત્યના એ મેાટા વિભાગ—તત્ત્વજ્ઞાન અને ચરણકરણ—અંગે શ્રી તત્ત્વાર્થસૂત્રની યેાજના પંડિતવય શ્રી સુખલાલજીએ સુદર રીતે કરી છે. ચારિત્રવિભાગમાં આ ગ્રંથ મૂળ અને અનુવાદ સહિત તૈયાર કર્યાં હાય તેા તેની સહાયથી વિદ્યાર્થીએ ધાર્મિક આચારને સમજી શકે તે હેતુથી આ ગ્રંથની ચેાજના કરી છે.
ચરણકરણમાં યમનિયમને વિભાગ વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપચેાગી હાઈ ચેાગશાસ્ત્રના પ્રથમના ચાર પ્રકાશને જ આમાં સ્થાન આપ્યું છે. વિશેષ રુચિવ ંત વ્યક્તિએ બાકીના વિભાગ સ્વય' વાંચીને પેાતાની જિજ્ઞાસા સતાષી શકે છે. આ પુસ્તકને ઉપયાગી બનાવવા લેાકાનુક્રમ, દૃષ્ટાંતાના ટ્રૅક સાર વગેરે ઉપયેગી બાબત પરિશિષ્ટરૂપે આપી છે. આ રીતે શરૂઆતના અભ્યાસીને આ પુસ્તક માગદશન કરાવનાર થઈ પડશે એવી આશા છે.
જૈનર્દેશ નકારે તત્ત્વજ્ઞાનને અંગે જેટલી ચીવટ રાખી છે, તેટલી જ ચરણકરણને અંગે રાખી છે. એના ચાર અનુયાગમાં ચરણકરણને ખાસ અલગ સ્થાન આપવામાં આવ્યું છે. સમસ્ત જૈન ચરણકરણના સાર · અહિંસા, સંયમ અને તપ’ એ ત્રણ
'
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International