________________
૩૪
સુખ આપી શકતા હોય તે સમગ્ર સમાજ, રાષ્ટ્ર કે વિશ્વને જરૂર તેવું સુખ આપી શકે. જે એક વ્યક્તિને માટે શકય કે સાચું છે તે એક સમૂહને માટે પણ શકય અને સાચુ હાય જ. મને લાગે છે કે આચાય હેમચંદ્રે આ જ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને રાજર્ષિ કુમારપાળના રાજ્યને તત્કાલીન પરિસ્થિતિ અનુસાર આધ્યાત્મિક ભૂમિકા ઉપર આવાને આદશ પ્રયત્ન કર્યાં હતા. તેમણે રાજાપ્રજાની અંદર સદાચાર અને સદવૃત્તિ વધે તે માટે માંસ, મદિરા કે જુગાર જેવાં દુસનાને પ્રજાજીવનમાંથી સદંતર દેશવટે દેવરાજ્યે હતા; સ્વાથ અને લેાબ ઘટે તે માટે અપરિગ્રહના આદશ પાઠ રાજાપ્રજા સમક્ષ મૂકેલ હતા. આ રહ્યો તેમને મનેાહારી ઉપદેશ
यो भूतेष्यभयं दद्याद् भूतेभ्यस्तस्य नो भयम् । ચાયતીર્થને જ્ઞાન તાટમારાદ્યતે જ્હમ્ ॥ ૨૦, ૪૮ मातेव सर्वभूतानामहिंसा हितकारिणी । अहिंसैव हि संसारमरावमृतसारणिः ॥ २०, ५० ॥ आकरः सर्वदोषाणां गुणग्रसनराक्षसः | જેવો વ્યસનવઠ્ઠીનાં હોમઃ સર્વાર્થવાઘઃ || ૬, ૨૮ દરેક માણસનું જીવન નીતિમય અને ધમય બન્યું રહે તેથી અને દરેકમાં સંપ અને પ્રેમ વધે તે માટે તેમણે દરેક ધર્મની નીતિનું-સદુપદેશનું ધારણ સમાન છે એમ તારવી બતાવ્યું હતું; તેમ જ બીજા અનેક પ્રસંગેાએ પેાતાને સવ ધર્મ પ્રત્યેને સમભાવ તેમણે વ્યક્ત કર્યો હતેા. એવા વ્યાપક ચેાગની તે વખત કરતાં પણ આજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org