________________
પરિશિષ્ટ-૧
૧૫૫ ચુલની પિતા–૩–૮૬
ભગવાન મહાવીરના દશ ઉપાસકે મને એ એક હતે. તે વારાણસીમાં રહેતા હતા. તેને શ્યામા નામની એક સુશીલ સ્ત્રી હતી. તેનાથી તેને ત્રણ પુત્ર થયા હતા. ભગવાન મહાવીરના ઉપદેશશ્રવણ પછી તે પૌષધશાળામાં રહેવા લાગ્યું.
એક દિવસે કોઈ એક મિથ્યાત્વી દેવે તેને ધ્યાનથી વિચલિત કરવાને માટે તેના બધા પુત્રનો એક પછી એક વધ કર્યો. તેમનું લેહી તેના ઉપર છાંટયું. છતાં તે ધ્યાનમાંથી ચલિત થયે નહિ, ત્યારે દેવ વધારે ઉગ્ર બન્યું. તેણે તેની માતાનો વધ કરવાની ધમકી આપી. હવે ચુલની પિતાથી રહેવાયું નહિ. પોતાના માટે અનેક સંકટ સહનાર, દેવગુરુ સમાન પોતાની જનનીના વધને વિચાર તેને અસહ્ય થઈ પડ્યો. તેણે વિચાર્યું કે આ અનર્થને રે જોઈએ. તરત જ તે ધ્યાન છેડી પેલાને હાથ પકડવા ગયે. પણ દેવ તો કામ સર્યું એટલે ત્યાંથી અદશ્ય થઈ ગયે. શ્રાવકે માતા પાસેથી બધા સારા સમાચાર સાંભળ્યા. ફરીને પ્રાયશ્ચિત્ત લઈ પૂર્વવત્ પૌષધશાળામાં રહેવા લાગ્યો. ખરેખર, પૌષધ વ્રત પાળવું અતિ મુશ્કેલ છે. આવા દઢવમી મહાશ્રાવકે પણ વિચલિત થઈ જાય તે સામાન્ય શ્રાવકોની તો વાત જ શી ? શુભ કર્મોમાં વિદને બહુ આવ્યા કરે છે. શ્રેયાંતિ बहुविघ्नानि. સંગમ–૩–૮૮
કઈ એક સ્ત્રી દુઃખની મારી પોતાના પુત્ર સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org