________________
શિષ્ટ-૧
૧૪:
તેમની પત્નીનું નામ પાંતી હતું. તેમને બે પુત્રા હતા : એક ગણેશ અને બીજા કાર્તિકેય.
આ બીજા પુત્ર, લગ્ન નહિ કરેલ હેાવાથી, ‘કુમાર’ના નામથી ઓળખાય છે. મહાકવિ કાળિદાસે પુરાણેાના આધારે ‘ કુમારસંભવ’ નામનું અતિ મનહર મહાકાવ્ય બનાવ્યું છે. તેમણે દૈત્યાથી હારેલા દેવાના પક્ષમાં લડીને દૈત્યાને હરાવ્યા હતા. તેમનું આયુધ · શક્તિ' હતું. તેથી તે ‘શક્તિધર’ પણ કહેવાય છે.
'
>
· યમરાજ ' કે ધમરાજ' એવાં નામેા ભાગ્યે જ કાઈ એ નહિ સાંભળ્યાં હૈાય. આત્માનાં કૃત્યાને ન્યાય આપનાર એક જ વ્યક્તિનાં આ બે નામેા છે. તે પાપાત્માએ માટે ‘યમરાજ’ છે અને પુણ્યાત્મા માટે · ધર્મરાજ ' છે. પુરાણામાં કથા છે કે તે વિવસ્વાન નામના આદિત્યના પુત્ર છે. તેની માતાનું નામ સંજ્ઞા છે અને ભાઈનું નામ મનુ છે. દક્ષિણ દિશાને તે અધિપતિ-રક્ષક છે. એનું આયુધ ‘૬'ડ' છે, કાલિકાચા —૨–૬૦
જૈન પર પરામાં ‘કાલક' અથવા કાલિક' નામના ઘણા આચાર્યાં થઈ ગયા છે. તેમાંના સૌથી પહેલા આચાય નીરનિર્વાણુના ચાથા સૈકામાં થઈ ગયા છે. તે જ આપણા પ્રસ્તુત કાલકાચાય હાવાનું અનુમાન છે. કથા એવી છે કે તેમણે એક વખત રમણીયપુર શહેરમાં ચાતુર્માસ કર્યું હતું. ત્યાં દત્ત નામના પુરાહિત રાજા હતા. તે પહેલાં તેા પ્રધાન હતા, પણ ખરા રાજા જિતશત્રુને કેદમાં પૂરીને પાતે રાજ્ય
.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org