________________
૧૩૮
ગશાસ
ગઈ તુલસ ધાર્મિક વૃત્તિનો હતે. તેને પિતાના બાપદાદાના ધંધા ઉપર સૂગ હતી. માત્ર આજીવિકા માટે તેનાથી આટલી બધી ઘેર હિંસા સહી જતી ન હતી. તેથી પિતાના મરણ પછી તેણે તે ધંધે તજી દીધો.
મg
જેને લેકે જેમ “છ આરામાં ચોવીશ તીર્થકરો થાય છે.” એમ માને છે, તેમ હિન્દુ લેક એક કલ્પમાં ચૌદ મનુએ થાય છે એમ માને છે. એક મનુથી બીજા મનની વચ્ચેના સમયને “મન્વન્તર” કહેવાય છે. અત્યારે “વૈવસ્વત” નામના સાતમા મનુને સમય ચાલે છે. દરેક મનુ પિતાના મન્વ
ન્તરના પિતા ગણાય છે. માટે જ માણસને મનુથી ઉત્પન્ન થયેલ “મનુજ' કહેવામાં આવે છે. દરેક મનુ રાજા હોય છે. ચાવક–૨–૩૮
એમ મનાય છે કે બૃહસ્પતિએ ચાર્વાક મત ચલાવ્યું છે. આનું બીજું નામ “લેકાયત” મત પણ છે. આ મતને પ્રામાણિક પરિચય આપતે તેમને કેઈ ગ્રંથ અત્યારે ઉપલબ્ધ નથી; જે કાંઈ જાણી શકાય છે, તે જેન, બૌદ્ધ કે બ્રાહ્મણ ગ્રંથને આધારે જ શ્રીહરિદ્રસૂરિના “પદર્શન સમુચ્ચય' માં કે શ્રીમાધવાચાર્યના “સર્વદર્શનસંગ્રહમાં તેમ જ અન્યત્ર આ મતનું વર્ણન મળે છે. ચાર્વાક લોકેનું માનવું છે કે આત્મા જેવા કે સ્વતંત્ર પદાર્થનું અસ્તિત્વ જ નથી. ધર્મ, અધર્મ, પાપ, પુણ્ય કે નીતિ, અનીતિ જેવા વિભાગે તે પરોક્ષવાદીઓને પ્રપંચ છે, કારણ કે દેહના વિનાશ પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org