________________
ચતુર્થ પ્રકાશ
૧૦૭ रागादिध्वान्तविध्वंसे कृते सामायिकांशुना ।। स्वस्मिन् स्वरूपं पश्यन्ति योगिनः परमात्मनः ॥५३॥
સામાયિકરૂપી સૂર્ય દ્વારા રાગાદિ અંધકારને નાશ થતાં જ ભેગીઓ પિતાનામાં જ પરમાત્માના સ્વરૂપને નિહાળે છે. (૫૩) स्निह्यन्ति जन्तवो नित्यं वैरिणोऽपि परस्परम् । अपि स्वार्थकृते साम्यभाजः साधोः प्रभावतः ॥५४॥
પિતાની જ ખાતર સમત્વનું સેવન કરનાર સાધુના પ્રભાવને કારણે જન્મથી જ વેરવૃત્તિવાળાં પ્રાણીઓ પરસ્પર પ્રેમ કરે છે. (૫) નિર્મમત્વથી સમત્વપ્રાપ્તિ તથા તે માટે
૧૨ ભાવનાઓનું સેવન साम्यं स्याभिर्ममत्वेन तत्कृते भावनाः श्रयेत् । अनित्यतामशरणं भवमेकत्वमन्यताम् ॥५५।। अशौचमाश्रविधि संवरं कर्मनिर्जराम् । धर्मस्वाख्याततां 'लोकं द्वादशी बोधिभावनाम् ॥५६।।
(ઉપર્યુક્ત) સમત્વની પ્રાપ્તિ નિર્મમત્વ દ્વારા થાય છે અને નિમમત્વની પ્રાપ્તિ માટે નીચેની બાર ભાવનાઓને આશ્રય લેવો પડે છે –
(૧) અનિત્યભાવના, (૨) અશરણભાવને, (૩) સંસાર ભાવના, (૪) એકતભાવના, (૫) અન્યત્વભાવના, (૬) અશુચિત્વભાવના, (૭) આસવભાવના, (૮) સંવરભાવના, (૯) નિરાભાવના, (૧૦) ધર્મભાવના, (૧૧) લેકભાવના, (૧૨) બાધિ–સમ્યક્ત્વભાવના. (૫૫–૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org