________________
૧૦૪
ચાગશાસ્ત્ર
मनःकपिरयं विश्वपरिभ्रमण लम्पटः । नियन्त्रणीयो यत्नेन मुक्तिमिच्छुभिरात्मनः ॥ ३९॥
(માટે) મેાક્ષાભિલાષીએએ (સમસ્ત) વિશ્વમાં ભટકવા ઇચ્છતા આ મનરૂપી વાંદરાને પ્રયત્નપૂર્વક વશમાં લાવવા જોઈએ. दीपिका खल्वनिर्वाणा निर्वाणपथदर्शिनी । एकैव मनसः शुद्धिः समाम्नाता मनीषिभिः ॥४०॥ પૂર્વાચાર્યોએ એકલી મનની શુદ્ધિને જ મે ક્ષમાગ બતાવનારી, કદી ન બુઝાય એવી દીવી તરીકે કહેલી છે. (૪૦) सत्यां हि मनसः शुद्धौ सन्त्यसन्तोऽपि यद् गुणाः । सन्तोऽप्यसत्यां नो सन्ति सैव कार्या बुधैस्ततः ॥४१॥
મનની શુદ્ધિ હેાય તે (માણસમાં) અવિદ્યમાન ગુણ્ણા પણ અસ્તિત્વમાં આવે છે. પરંતુ તે ન હેાય તે માબૂદ ગુણેાના પણ અભાવ થાય છે; માટે બુદ્ધિમાન પુરુષે મનશુદ્ધિ જ પ્રાપ્ત કરવી. (૪૧)
मनःशुद्धिमविभ्राणा ये तपस्यन्ति मुक्तये ।
त्यक्त्वा नावं भुजाभ्यां ते तितीर्षन्ति महार्णवम् ॥४२॥ જે લેાકેા મનની શુદ્ધિ વિના મુક્તિ માટે તપ તપે છે, તે લેાકેા નાવનેા આશ્રય છેડીને હાથ વડે સમુદ્ર તરવાની ઇચ્છા સેવે છે. (૪૨)
तपस्विनो मनःशुद्धिविनाभूतस्य सर्वथा । ध्यानं खलु मुबा चक्षुर्विकलस्येव दर्पणः ||४३|| જેમ આંખા વિનાનાને દણ નકામું છે, તેમ મનની શુદ્ધિ વિનાના તપસ્વીને ધ્યાન નકામું છે. (૪૩)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org