________________
યોગશાસ્ત્ર અને શ્રાવિકા રૂ૫) સાત ક્ષેત્રોમાં ભક્તિપૂર્વક તેમ જ અતિ દીન જનેમાં પ્રેમપૂર્વક પિતાનું ધન વાવનાર શ્રાવક મહાશ્રાવક કહેવાય છે. (૧૧૯)
यः सद् बाह्यमनित्यं च क्षेत्रेषु न धनं वपेत् ।। कथं वराकश्चारित्रं दुश्वरं स समाचरेत् ॥१२०॥
જે પામર પુરુષ (પિતાના શરીરથી) ભિન્ન અને અનિત્ય એવા ધનને પિતાની પાસે હોવા છતાં પણ ગ્ય સ્થાનમાં વાપરતે નથી, તે (સર્વસંગત્યાગરૂપી બીજુ) દુર ચારિત્ર કેમ કરીને આચરી શકે ? (૧૨૦)
પ્રાતઃકાળ ब्राह्म मुहूर्त उत्तिष्ठेद् परमेष्ठिस्तुतिं पठन् । किंधर्मा किंकुलश्चास्मि किंवतोऽस्मीति च स्मरन् ॥१२१॥ शुचिः पुष्पामिषस्तोत्रैर्देवमभ्यर्च्य वेश्मनि । प्रत्याख्यानं यथाशक्ति कृत्वा देवगृहं व्रजेत् ॥१२२॥ प्रविश्य विधिना तत्र त्रिः प्रदक्षिणयजिनम् । पुष्पादिभिस्तमभ्यच्य स्तवनैरुत्तमैः स्तुयात् ॥१२३॥
મહાશ્રાવકે બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠવું, પછી અરિહંત સિદ્ધાદિ પાંચ પરમેષ્ઠીઓની સ્તુતિ કરવી તથા મારે કો. ધર્મ છે, મારું કુળ કયું છે અને મારાં વ્રતો કયાં છે એ યાદ કરી જવું. (ત્યારબાદ શૌચ, દાતણ, સ્નાનાદિથી) પવિત્ર થયેલ તેણે પિતાના ઘરમાં જ અરિહંત ભગવાનની પુષ્પ
૧. રાતનાં ૧૫ મુહૂર્ત હોય છે. તેમાંનું ૧૪મું મુહૂર્ત બ્રાહ્મ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org