________________
તૃતીય પ્રકાશ
હિં સોપકારી સાધન દેવાનો નિષેધ यन्त्रलाङ्गलशस्त्राग्निमुशलोदूखलादिकम् । दाक्षिण्याविषये हिंस्रं नापयेत् करुणापरः ॥७७॥
(તથા) પુત્ર વગેરે ન હોય એવાને ગાડું, હળ, શસ્ત્ર, અગ્નિ, સાંબેલું, ખાંડણિયે વગેરે હિંસામાં કારણભૂત વસ્તુઓ દયાળુ શ્રાવક ન આપે. (૭૭)
પ્રમાદાચરણ નિષેધ कुतूहलाद् गीतनृत्तनाटकादिनिरीक्षणम् । कामशास्त्रप्रसक्तिश्च द्यूतमद्यादिसेवनम् ॥७८॥ जलक्रीडाऽऽन्दोलनादिविनोदो जन्तुयोधनम् । रिपोः मुतादिना वैरं भक्तस्त्रीदेशराटकथाः ॥७९॥ रोगमार्गश्रमौ मुक्त्वा स्वापश्च सकलां निशाम् । एवमादि परिहरेत्प्रमादाचरणं सुधीः ॥८॥
કુતૂહલપૂર્વક ગીત, નૃત્ય, નાટક વગેરે જેવાં; કામશાસ્ત્રમાં ચોથા રહેવું જુગાર, મદિરા વગેરેનું સેવન કરવું; જળકીડા, હિંડોળા ઉપર હિંચકવું વગેરે પ્રકારને વિનેદ કરે; પશુ-પક્ષીઓની સાઠમારી કરાવવી, દુશમનના પુત્ર સાથે (પણ) વેરભાવ રાખો; ખાનપાન, સ્ત્રી, દેશ અને રાજા સંબંધી વાત કર્યા કરવી; રોગ અને પ્રવાસના થાકના કારણ સિવાય આખી રાત સૂઈ રહેવું વગેરે પ્રકારનાં પ્રમાદનાં આચરણેને બુદ્ધિમાન પુરુષે ત્યાગ કરે. (૭૮-૭૯-૮૦) विलासहासनिष्ठ्यूतनिद्राकलहदुष्कथा। जिनेन्द्रभवनस्यान्तराहारं च चतुर्विधम् ॥८१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org