________________
યાશાય
કીડી (ખાવામાં આવી જાય તેા) બુદ્ધિને નાશ કરે છે, જાથી જલંદર થઈ જાય છે, માખી ઊલટી કરાવે છે, કરાળિયાથી કેાઢ થાય છે, કાંટા કે ફાચર ગળામાં ઇજા કરે છે, શાકમાં વીંછી ખવાઈ જાય તેા તાળવું ફાડી નાખે છે, ગળામાં વાળ ચાટી જાય તે સ્વરભંગ થાય છે...વગેરે રાત્રિ ભજનમાં થતા દ્વેષ! સવવવિદ્યુત છે. (૫૦-૫૧-૫૨)
नापेक्ष्य सूक्ष्मजन्तूनि निश्यद्यात्मासुकान्यपि । अप्युद्यत्केवलज्ञानैर्नादृतं यन्निशाऽशनम् ॥५३॥
રાત્રે ન જોઈ શકાય એવા જતુએ હેાવાથી પ્રાસુક-નિરવદ્ય ભાજન (માઇક, ફળ વગેરે) પણ નહિ ખાવું, કારણ કે કેવળજ્ઞાનીઓએ રાત્રિભાજન સ્વીકાર્યું` નથી. (૫૩) धर्मनैव भुञ्जीत कदाचन दिनात्यये ।
बाह्या अपि निशाभोज्यं यदभोज्यं प्रचक्षते ॥५४॥
ધર્મના સમજનારે દિવસ પૂરા થયા પછી કદી ખાવું નહિ, કારણ કે જૈનેતર લેાકેા પણ રાત્રિભાજનને અભેાજ્ય તરીકે વર્ણવે છે. (૫૪)
" त्रयीतेजोमयो भानुरिति वेदविदो विदुः । તત્ત્વો પૂતવિરું ગુમ વર્મ સમાપયેત્” " नैवाहुतिर्न च स्नानं न श्राद्धं देवतार्चनम् । જ્ઞાન વા વિહિત રાત્રૌ મોનનં તુ વિશેષતઃ’' ।।૬।
૧. રાત્રિભેાજનનિષેધના સમર્થનમાં આચાય શ્રીએ ટાંકેલા શ્લોકાનાં આધારસ્થળા પુરાણામાં કયાંક હાવાં
જોઈ એ, પરંતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org