________________
જિનશાસનત
ચાલ્યા કરે છે, આ ઝગડાને દૂર કરવા ગુરુદેવે શ્રાવિકાઆને પ્રેરણા આપી અને શ્રાવિકાઓએ પ્રેરણા ઝીલી અને આગેવાનને કહી દીધુ કે, જ્યાં સુધી કુસંપ ક્રૂર નહિ થાય ત્યાં સુધી ઘરઘરના ચૂલા બંધ થશે, અને પૂ. આચાર્ય શ્રીએ પૂનામાં સુલેહ કરાવી. આ ભૂમિની મહેનેાએ પણ કુસંપ દૂર કરાવવા અનતા પ્રયત્ન કરવા જોઈએ.
૪૮
આ પછી ખીકાનેરના અગ્રગણ્ય આગેવાન ગુરુભક્ત શ્રી રામરતન કેચરે કલેશ દૂર કરવા દર્દભરી અપીલ કરી. ઈન્દારનિવાસી શ્રી રતનજી કેડારીએ સમયને પિછાણી એકતા સ્થાપવા જોરદાર શબ્દોમાં અપીલ કરી.
આત્માનાં જૈન સભા મુંબઈના મત્રી અને ગુરુભક્ત શ્રી રસિકલાલ કારાએ જણાવ્યુ` કે, આ કુસંપથી આચાય મહારાજશ્રીને આત્મા કકળી ઊઠયો છે ? અને પક્ષના આગેવાન સભાના મંચ ઉપર આવે અને ખટરાગને અહી જ નામ શેષ કરે, ત્યારબાદ એક પક્ષ વતી શ્રી મેાતીલાલજી અને બીજા પક્ષ વતી શ્રી મૂળચ દજીએ કહ્યું' કે, પૂ. આચાય મહારાજ જે નિર્ણય આપે તે અમને માન્ય છે.’ તેમ જણાવી પૂ. આચાય શ્રી માટે જે અનુમાદના-અભિનંદનપત્ર અપણુ કરવાનું હતું તે સ્વીકારવા આચાય શ્રીને વિનતિ કરી.
બન્ને પક્ષના આગેવાનાની એકતા માટેની આટલી તૈયારી જોઈને આ સમયે શ્રી આત્મવલ્લભ જૈન સેવામડળના કાર્યાંકરાએ આ કુસ'પનું સમાધાન અહી નહેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org