________________
જિનશાસનન
૨૩
મધુર મધુર સંગીતમય વાતાવરણમાં આજનો ભવ્ય સમારંમ પૂરો થયે હતા. શ્રી શાંતિલાલ ગાંધીએ આ માસ વ્યકત કર્યો હતો. બપોરના પૂ. આચાર્ય ભગવંત રચિત અષ્ટપ્રકારી પૂજા કલકત્તાનિવાસી, ગુરુભકત શ્રી રિષભચંદજી ડાગાએ સમારોહપૂર્વક ભણાવીસે કડે ભાઈબહેનોએ લાભ લીધે. રાત્રિના ભાવના થઈ અને સમયે ઉપાશ્રય ચિકાર ભરાયે હતો.
વડેદરાના ઈતિહાસમાં પ્રથમ વાર તમામ ફિરકાના ઉપકમે તા. ર૩-૯-૭૩ ના રોજ ક્ષમાપના સંમેલન શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયમાં જવામાં આવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી, આચાર્ય શ્રી વિજયકીર્તિચંદ્રસૂરિજી, સ્થાનવાસી મહાસતી શ્રી વાસંતી દેવી તેમ જ ત્રણે ફિરકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ખત મખામણાનું મહત્વ તથા તેની ભાવના કેળવવા ઉપરોકત મહારાજ સાહેબ તથા પ્રે. રામકુમાર જૈન, સાધ્વીજી પ્રિયદર્શનાશ્રીજી આદિએ અનુરેપ કર્યો હતે.
કલ્યાણકારી માર્ગની મંગળભાવના સહ સૌ વીખરાયાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org