________________
૨૭૬
જિનશાસનના પરમવંદનીય યુગ પુરુષ–સંયમના અમર નાયકને શત શત નમન !
–મુનિ જયશેખરવિજ્યા
શ્રી ન્યાયામ્બેનિધિ વિજ્યાનંદસૂરીશ્વરજી પરિવારના એક દુલારા, સૌમતાસમતાની નદીના કિનારા, શ્રમણ ગગનના એક ચમકતા સિતારા, લાખે ભક્તોના–સહારા, જૈન શાસનરનના ભવ્ય ઉજાલા શ્રી સમુદ્રસૂરિગુરુવર ભક્તોની આશાના ધ્રુવતાર દેવલેક સિધાવી ગયા. - આપનું સક્ષમ પરંતુ નિસર્ગ મુખરિત મૌન જૈનસંઘનું મહાલય હતું. આપનું ભક્તગણુ માત્ર નહિ સમસ્ત આચાર્ય સંધ-મુનિસંઘ આપના આદરની સ્પૃહા કરતા હતા. શાસનદેવને સંકેત છે કે દેવકગામી સદા સૌભાગ્યશાળી હેય. છે. પાલી નગરીના વનમાળી ભક્તોના રખવાળ-આપ હમેશા શ્રી સંઘના વેગક્ષેમ માટે આશીર્વાદની વર્ષા કરતા રહેજે. - હે ભક્તગણ! ગુરુદેવના અમર અમરસ્મારક, મહાવીર વિશ્વવિદ્યાવિહાર તથા અધૂરાં કાર્યો માટે જોળી છલકાવી દેશે.
ફલા ફૂલા રહે યહ રબ્બ,
ચમન મેરી ઉમીદેકા. જિગા ખૂન દે કર કે
થે ખૂટે હમને પાતે હૈ! –શ્રી રામકુમાર જૈન M. A.
દિલ્હી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org