________________
'૧૫૬
જિનશાસનન
૬. મહાવીર કમ્યુનિટી હેલ, માછીવાડા ૭. મહાવીર માર્ગ–જગરવાં ૮. ગર્વમેંન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ રાયકેટનું નામ ભગવાન
મહાવીર ગર્લ્સ હાઈસ્કૂલ રાખવામાં આવ્યું. ૯. લુધિયાનાનું નવીની કરણ-મહાવીર ભવન-દાલબજાર ૧૦. મહાવીર આઉટ કેમ્પ-રાયકેટ ૧૧. લુધિયાનાનું નવીનીકરણ મહાવીર ભવન-ચાવલ બજાર ૧૨. મહાવીર જૈન બાખા ગંજથી જૈન ધર્મશાળા-લુધિયાના ૧૩. મહાવીર હોમિયોપેથિક ડિસ્પેન્સરી જગરાવા (શ્રી
રૂપચંદજી મહારાજનું સમાધિ સ્થળ.) ૧૪. સન્મતિ ભવન – જગરાવા, ૧૫. સન્મતિ વિમલ કન્યા કેલેજ – જગરવા.
આ સિવાય પંજાબમાં સાહિત્ય પ્રકાશનનું કામ પણ સારૂં એવું થયું છે.
સ્થાનાંગ સૂત્ર, ઉતરાધ્યયનસૂત્ર, પંચકલ્યાણક સુત્ર, પ્રશ્ન વ્યાકરણ સુત્ર, ઉતરાધ્યયન-સૂત્રને પંજાબી ભાષામાં અનુવાદ, પ્રભુશ્રી મહાવીર વિષે પંજાબી ભાષામાં કથાઓ તથા મહાવીર સિદ્ધાન્ત અને ઉપદેશ.
શ્રી મહાવીર નિર્વાણ શતાબ્દિનાં સ્મારકમાં પંજાબ મોખરે છે તે જૈન જગત માટે ગૌરવ લેવા જેવું ગણાય.
આ સિવાય જલંધર, અમૃતસર, હેશિયાપુર, ફરીદકેટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org