________________
જિનશાસનને
૧૫
૬. મહાવીર પાષાણુ સ્તની સ્થાપના ૭. મહાવીર જીવનદર્શન અંગે પંજાબી ભાષામાં ગ્રંથ ૮. મહાવીર યુવક મંડળની સ્થાપના જુદા જુદા નગરમાં વિશેષ ધર્ય
ચંડીગઢ ૧. પંજાબના મુખ્ય મંત્રી છે. ઝેલસિંહની અધ્યક્ષતામાં લોર્ડ મહાવીર ફાઉન્ડેશન પંજાબની સ્થાપના અને સરકાર દ્વારા રૂ. – ૫ લાખની ગ્રાંટ
૨. મહાવીર પબ્લીક સ્કૂલ ૩. મહાવીર જૈન અમર હોસ્ટેલ ૪. મહાવીર કી ડિસ્પેન્સરી ૫. અનેકાન્ત પત્રિકાનું પ્રકાશન ૬. મહાવીર ભવન, સેકટર ૧૮-ડી માં
-
લુધિયાના
૧. સિવિલ હોસ્પિટલનું નામ ભગવાન મહાવીર સિવિલ હોસ્પિટલ રાખવામાં આવ્યું.
૨. ઐતિહાસિક કલેક ટાવર (ઘંટાઘર) નું નામ ભગવાન મહાવીર કલેક ટાવર રાખવામાં આવ્યું.
૩. લુધિયાના ફિરોજપુર રોડનું નામ ભગવાન મહાવીર માર્ગ રાખવામાં આવ્યું.
૪. મહાવીર ભવન-પુરાણાબજાર ૫. મહાવીર ભવન-સિવિલ લાઈન્સ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org